લસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મીભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, વડોદરા

ચિંતન શિબિર – 2025; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ

      વલસાડના ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાલક્ષી બનાવે છે: કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથન

Related posts

Leave a Comment