અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સમિતિનો ઉત્તર-મધ્ય ગુજરાત અભ્યાસ પ્રવાસનો અંબાજી ખાતેથી પ્રારંભ

હિન્દ ન્યુઝ, અંબાજી

   અંબાજી ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રિય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સમીક્ષા કરાઈ: ડુંગરાળ વિસ્તારમાં પાણી પહોંચાડવા સરકાર કટિબધ્ધ

ટ્રાઈબલ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારનો સંકલ્પ:- પ્રમુખ અભેસિંહ તડવી

Related posts

Leave a Comment