થરાદ ખાતે બીજા તબક્કા માં કોરોના વેકસીન આપવાની થઈ શરૂઆત

હિન્દ ન્યૂઝ, થરાદ

જિલ્લા અને તાલુકા ના ઉચ્ચ અધિકારીઓ લીધી વેકસીન..

થરાદ માં વેકસીન આપવાના થયા શ્રી ગણેશ..

થરાદ પોલીસ મથકે પી.આઈ. જે.બી.ચૌધરી સહિત અન્ય પોલીસ કર્મીઓએ અપાઈ વેકસીન

મામાલદાર નગર પાલિકા અને તાલુકા પચાયત ના સ્ટાફ ને અપાશે વેકસીન ના ડોઝ

તાલુકાના હેલ્થ ઓફીસર ડૉ. જેપાલ, મડિકલ ઓફીસર ડો જસ્મિત ત્રિવેદી અને ડો ભરત મણવર રહ્યા હાજર.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment