આજરોજ મહુવા હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સ્ટાફ તથા પોલીસ જવાન ને કોરોના ની વેક્સિન અપાય

હિન્દ ન્યૂઝ, મહુવા

            તા.31, આજરોજ મહુવા ની સરકારી હોસ્પિટલ ખાતે મહુવા નગરપાલિકા ના સમગ્ર સ્ટાફ, મહુવા પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ તથા હોમગાર્ડ જવાન ને કોરોના વાયરસ રૂપી કોવી શિલ્ડ વેક્સિન (કોરોના વાયરસ રસી) મૂકવા મા આવી છે.

         જેમાં મહુવા સમગ્ર સ્ટાફે રસી મુકાવી છે. મહુવા ના સરકારી હોસ્પિટલ ના સ્ટાફે સારી એવી કામ ગીરી કરી છે.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment