અડાજણના બદ્રીનારાયણ મંદિર ખાતે આગામી તા.૧ ડિસેમ્બરે ગીતા જયંતિ નિમિત્તે ‘સંસ્કૃત શ્લોક અંતાક્ષરી’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, અડાજણ

     અડાજણના બદ્રીનારાયણ મંદિર ખાતે આગામી તા.૧ ડિસેમ્બરે ગીતા જયંતિ નિમિત્તે ‘સંસ્કૃત શ્લોક અંતાક્ષરી’ કાર્યક્રમ યોજાશે. અખિલ હિન્દ મહિલા પરિષદ–બૃહદ અને શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવવી તેમજ ગીતા જયંતિના મહિમાથી તેમને અવગત કરવાનો છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતપ્રેમીઓ ભાગ લઇ શકશે. યોજાશે. 

Related posts

Leave a Comment