ચિંતન શિબિર – 2025, દ્વિતીય દિવસની શરૂઆત યોગાભ્યાસથી કરાઈ

હિન્દ ન્યુઝ, ધરમપુર

      વલસાડના ધરમપુર ખાતે ચાલી રહેલી 12મી ચિંતન શિબિરના બીજા દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગસત્રથી કરાઈ; આશ્રમના પરિસરમાં વહેલી સવારે યોજાયેલ યોગસત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લઈ શ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો.

Related posts

Leave a Comment