જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો/સંચાલકોને કાયદાકીય જોગવાઈ અને પ્રિન્ટીંગ વિશે માહિતી આપવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. ૨૧- છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય છોટાઉદેપુર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી ચૌધરી અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી ગોક્લાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસ એસોસિએશનના હોદ્દેદારો અને માલિકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્ટ થયેલી જાહેરાતમાં પ્રિન્ટિંગ પ્રેસનું નામ, પ્રિન્ટર, પ્રકાશક અને મુદ્રકનું નામ તેમજ કેટલી નકલ છાપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે આ સિવાય…

Read More

ચૂંટણી પ્રચાર માટે જાહેર મિલકત પર કટઆઉટ-હોર્ડિંગ્ઝ-બેનર લગાવી શકાશે નહિ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬૨૦૨૪ ના રોજ થનાર છે. છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામાં દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીના વિસ્તારમાં કોઇપણ વ્યકિત, સંસ્થા કે, મંડળી કે રાજકીય પક્ષ, બીનરાજકીય પક્ષ અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાવી ઉમેદવારોને તાત્કાલિક અસરથી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.  જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર વિગેરે કોઇપણ જાહેર જગ્યાએ મૂકી શકાશે નહિ એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વિગેરે હસ્તકની જગ્યાએ (આવી જગ્યા…

Read More

જિલ્લામાં ચૂંટણી દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા સભા/સરધસ કાઢવા પર પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. ચૂંટણીઓ દરમ્યાન ઉમેદવાર તથા રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચારમાં જાહેરસભાઓ તથા સરઘસો યોજવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય,જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લામાં આ જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે. જાહેરનામાં મુજાબ કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ તા.૧૬/૦૩/૨૪ના થી તા.૩૦/૦૩/૨૦૨૪ (બંને દિવસો સહીત) સુધીના સમયગાળા દરમ્યાન અધિકારીની પરવાનગી…

Read More

ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. જેમાં ચૂંટણીઓ દરમ્યાન લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા આદેશો કરવામાં આવેલ છે. લાઉડ સ્પીકરના ઉપયોગના કારણે અવાજનું પ્રદૂષણ તથા ઘોંઘાટના કારણે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓને વિપરીત અસર થાય છે. તેમજ લાઉડ સ્પીકરથી લોકોને ખલેલ ન પહોંચે અને લોકો/જાહેર પ્રજાને ધ્વની પ્રદુષણથી મુક્ત રાખવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર સતાની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર…

Read More

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સમય દરમિયાન રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવાના વિવિધ વિષયો અંગે ચર્ચા કરી જરૂરી બાબતો અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી ૧૨મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતની લોકસભા બેઠકો માટે તેમજ વિધાનસભાની ૦૫ બેઠકો માટે પેટાચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે હથિયાર પરવાનેદારો જોગ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા સુનિશ્ચિત રીતે અમલવારી થાય તે અન્વયે હથિયાર પરવાનેદારો માટે નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્વરક્ષણના પરવાના હેઠળના હથિયારો સંબંધકર્તા પરવાનેદારે જમા કરાવવાના રહેશે તેમજ ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડીયા બાદ સંબંધીત પરવાનેદારને તેનુ હથિયાર પરત મેળવી લેવાનું રહેશે. તેમજ આ હુકમ રાષ્ટ્રીયકૃત બેન્કો કે જેમને બેન્કની કેશ/કરન્સી લાવવા તથા લઈ જવા માટે…

Read More

ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરની પરવાનગી લેવાની રહેશે

લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થશે. જેમાં ચૂંટણીઓ દરમિયાન લાઉડ સ્પીકરની પરવાનગી અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.ડી.જાડેજા દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટો, રાજકીય પક્ષો કે કોઈપણ વ્યક્તિ તરફથી લાઉડસ્પીકરની પરવાનગી મળવા આવતી માંગણીઓની અરજીની નોંધ સક્ષમ અધિકારી દ્વારા રજીસ્ટ્રરમાં કરવાની રહેશે. તેમજ ફરતા વાહનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની કચેરીએથી પરવાનગી મેળવવાની રહેશે. ચૂંટણીપ્રક્રિયા…

Read More

દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન શરૂ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લામાં આગામી ૭મે ૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. આગામી લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો 100% મતદાન કરે તે હેતુથી દિવ્યાંગ મતદારોને મતદાન બાબતની કોઈપણ પ્રકારની માહિતી મેળવવા તેમજ પ્રશ્નોના નિવારણ માટે પી ડબલ્યૂ ડીના નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ પીડબલ્યૂડી નોડલ અધિકારી દ્વારા મતદાન બાબતે કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૭૬-૨૮૫૭૧૨ ઉપર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા તમામ દિવ્યાંગ મતદારોને અનુરોધ કરવામાં…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાની અધ્યક્ષતામાં પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજાઇ

  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાએ જિલ્લાના પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકો તેમજ સંચાલકોને ચૂંટણીલક્ષી વિવિધ કાયદાકીય જોગવાઈ અને આચારસંહિતા વિશે માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.ડી.જાડેજાએ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગે સૂચનાઓ અનુસાર પુસ્તિકાઓ, પોસ્ટરો વગેરેનું દેખરેખ અને નિયંત્રણ બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં…

Read More

ચૂંટણી સંદર્ભે વિવિધ બેન્ક મેનેજરો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.ડી.જાડેજાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી, ઈણાજ ખાતે ખાસ બેઠક યોજી હતી. આચારસંહિતાના સમયગાળા દરમિયાન બેન્ક ટ્રાન્ઝેક્શન, શંકાસ્પદ નાણાકિય વ્યવહારો પર ઝીણવટપૂર્વકની નજર રાખી જે ખાતામાં સામાન્ય લેવડદેવડ થતી હોય તેમાં અચાનક વધુ લેવડદેવડ થાય તેમજ દસ લાખ કરતાં વધુની લેવડદેવડ થાય તેવા ખાતાઓ પર વિશેષ નજર રાખવા માટે તેમણે બેન્ક મેનેજરોને તાકિદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જાડેજાએ…

Read More