બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી. કલેક્ટરએ સ્વચ્છતાની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, ‘જંગલ એ…

Read More

મતાધિકારના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ- મહંત શ્રી હરિદાસજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા એવા શ્રી હરિદાસજીએ જણાવ્યું હતું કે, ‘બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું. મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે. મહંતે વધુમાં અપીલ કરતાં જણાવ્યું હતું કે, મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ. સમગ્ર દેશમાં તમામ…

Read More

દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેકટર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાથોસાથ વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ એટલું જ સુસજ્જ છે. જ્યાં પરિવહનની જરૂરી વ્યવસ્થાઓના અભાવે પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરિત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.…

Read More

શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આનંદ હિન્દ ન્યુઝ નાં પત્રકાર ભાવેશ સોની તેમજ સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું. આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં ૨૫૭ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૬૨ દૂર તેમજ નજીકના ચશ્મા તેમજ ૨૨ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા. આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ અને મેડીકલ સ્ટાફ, ઓડ…

Read More