કડાણા તાલુકાના જૂનીગોધર ગામે આદિવાસીઓનો પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર      હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે મહિસાગર નાં કડાણાનાં આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય કડાણા જૂની ગોધર ગામે ચાડીયાનો મેળો યોજાયો. મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો માર ખાતા-ખાત ચાડીયો છોડવા ઉપર પર ચડે છે આજે જૂની ગોધર ગામમાં માં પણ પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી લાકડાની બેળ ઉપર બાંધવામાં આવે છે. ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ…

Read More

આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે.…

Read More