મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત થયેલ વિકાસ કામો

હિન્દ ન્યુઝ, જામનગર     રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂ.24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ, અમૃત યોજના, જાડા તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા 22 પ્રકલ્પોનું રૂ.247.32 કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત ૧૪માં નાણાંપંચની ગ્રાંટ તથા સ્પેશ્યલ આસીસ્ટન્ટની ગ્રાંટ અન્વયે ૨૭ એમ.એલ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ તથા ત્રણ દરવાજા કન્વઝર્વેશન કરવાના પ્રકલ્પોનું અંદાજિત રૂ. ૨૦ કરોડના ખર્ચે ૨ કામોનું ઈ-લોકાર્પણ માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના બાયપાસ રિંગરોડ ફેઝ-૩માં બેડેશ્વર…

Read More

જામનગરને રૂ. ૫૨૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર      ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવનું રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટ એક્સ્પોનું ઉદધાટન તેમજ જામનગર જિલ્લાના રૂ.૫૨૦ કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતેથી ઇ-ખાતમુહર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ”સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું. આજે જામનગરમાં રૂ.520 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેટલા પણ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એક્સપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બેડી બંદર રોડ, ઓવર બ્રિજ નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના રમત સંકૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકૂલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧૨ એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે ૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ,…

Read More

જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે મીલેટ એક્સપોને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ ૦૧ માર્ચના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. તેમજ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સખી મંડળ તેમજ પ્રાકૃતિક કૃષિ અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે મળીને સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે તા.1 થી 3 માર્ચ સુધી મિલેટ…

Read More

જામનગર શહેરમાં આગામી તા.05 માર્ચના જોબફેર યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     મદદનીશ નિયામક રોજગારની કચેરી, જામનગર દ્વારા આગામી તા.05 માર્ચના રોજ ટાટા કન્સલટન્સી સર્વિસીઝમાંં બી.પી.એસ.ની જગ્યા માટે ખાસ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે સવારે 10:30 કલાકે પ્લેસમેન્ટ બ્યુરો, રોજગાર કચેરીની સામે, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે સમયસર ઉપસ્થિત રહેવું. આ જોબફેરમાંં ટાટા કન્સલટન્સી સર્વિસીઝ દ્વારા ટી.સી.એસ. અમદાવાદ- ગ્રીમા પાર્ક ગિફ્ટ સિટી ખાતે બી.પી.એસ. ટ્રેઈની માટે 100 ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાંં આવશે. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં…

Read More

જામનગરને મળશે વિવિધ વિકાસ કામોની ભેટ

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૦૧ માર્ચના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ બપોરે 3 કલાકે બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહી અંદાજીત રૂ.૨૪૦૨.૨૯ લાખના ખર્ચે નિર્મિત થનાર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહુર્ત કરશે. ત્યારબાદ તેઓ પોલીસ હેડક્વાટર ખાતે નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કરશે.લોકાર્પણ બાદ તેઓ એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ આવેલ જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મીલેટ એક્ષ્પોને ખુલ્લો મૂકી જાહેર સભાને સંબોધન કરશે તેમજ જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે. જામનગર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ જામનગર ખાતે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે સરકાર દ્વારા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં નિર્માણ પામેલ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા વોકીંગ-રનીંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર        રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતેના પરેડ ગ્રાઉન્ડની બાજુના ખાલી મેદાનમાં નિર્માણ પામેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું તથા વોકિંગ-રનિંગ ટ્રેકનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં ટોસ ઊછાળી મહિલા ટીમના ક્રિકેટ મેચની શરૂઆત કરાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરનું ૬૩ મીટરની ત્રિજ્યાવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ/રનીંગ ટ્રેક બનાવવામાં આવેલ છે. આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બની રહેશે. તેમજ અહીંનો વોકીંગ-રનીંગ ટ્રેક…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર        રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે જામનગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે. ત્યારે એરપોર્ટ પર તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ ચીફ સેક્રેટરી રાજકુમારનું પણ આગમન થયું હતું. તેમના સ્વાગતમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેકટર બી.કે.પંડયા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ વિમલભાઈ કગથરા, રમેશભાઇ મુંગરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

બોર્ડની પરીક્ષાઓ માટે ૫૬ પરીક્ષા સ્થળોમાં શાંતિ પૂર્ણ પરીક્ષાઓ યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની દરખાસ્તને આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર HSC-SSC (સામ-/વિજ્ઞાન) પરીક્ષા માર્ચ-૨૦૨૪ માટે તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨ સુધી કુલ-૫૬ પરીક્ષા સ્થળો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ ગેરરીતિઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ લેવાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડવમાં આવે છે.  SSC-HSC (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા માર્ચ – ૨૦૨૪ માટેના પરીક્ષા કેન્દ્રોની વિગતો નીચે પ્રમાણે છે. છોટાઉદેપુર: એસ.એફ. હાઈસ્કૂલ, યુનિટ- ૧-૨, ડોન બોસ્કો હાઈસ્કૂલ, ઈકબાલ હાઈસ્કૂલ, શ્રીમતી મણીબેન પટેલ કન્યા વિદ્યાલય,…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા VISVAS કેમેરા દ્વારા ગુણવત્તા સભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેશ ગોકલાણી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલપંપ ચોકડી, બસસ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ…

Read More