રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરત અને કિરણ હોસ્પિટલ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત સુરતમાં ખાનગી પ્રેક્ટિસ કરતા રેડિયોલોજીસ્ટ ની વર્તમાન સમયમાં સોનોગ્રાફીના નવા અપડેટ માટે કિરણ હોસ્પિટલ ખાતે બે દિવસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન સુરતના પ્રમુખ ડો.ઉદય સુરાના એ જણાવ્યું કે સુરત રેડિયોલોજી એસોસિએશન સમયાંતરે એસોસીએશનના સભ્યોના જ્ઞાનમાં વધારો થાય તેમ જ નવી નવી ટેકનોલોજી અને નવા નવા રોગોના નિદાન સોનોગ્રાફી દ્વારા થઈ શકે તે માટે બે દિવસની કોન્ફરન્સ નુ આયોજન શનિવાર અને રવીવાર ના રોજ કિરણ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ.     આ સેમિનારનું ઉદઘાટન સામાજિક અગ્રણી, કિરણ હોસ્પિટલના ચેરમેન…

Read More

૪૬૧ લાખના ખર્ચે એસટી ડેપો-વર્કશોપનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ લિ. દ્વારા વડોદરા એસટી ડિવિઝન પોલીસના બોડેલી ડેપો વર્કશોપ ના નવા બાંધનાર બિલ્ડિંગનો ખાત મુહર્ત સમારોહ આજે સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિગમને નવિન ડેપો વર્કશોપના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડેલી મુકામે જૂના અને જર્જરિત બિલ્ડિંગને ડીમોલિશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રકચર વાળા નવિન ડેપો વક્રશોપમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. કુલ ૨૪ હજાર ચો.મી. વિસ્તારમાં નિર્માણ થનારા આ ડેપોમાં ૪૬૧ લાખ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવનારી છે. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પ્રથમ…

Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યા છે.

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        મુખ્યમંત્રીએ રાજયમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળા ને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર ૧૦% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે.જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલ કોકલીયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે.  એટલું જ નહિ જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી ચાર લાખ રૂપિયા થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી ૧૦ ટકા…

Read More