કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં ”આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” કાર્યક્રમની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના ત્યાગ, બલિદાન અને તેમના સન્માનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ”ઈન્વેસ્ટ ઈન વુમન- એક્સલરેટ પ્રોગ્રેસ” આ થીમ આધારિત સમગ્ર કાર્યક્રમનું ઓશવાળ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ…

Read More