ભારે વરસાદની વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે તાપી આરોગ્ય તંત્રની 506 ટીમો દિવસ-રાત ખડેપગે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને ગ્રામજનો, સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય સર્વે તથા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું; ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની નિયમિત દવાઓ ઘરઆંગણે પહોંચાડવામાં આવી

આ ઉપરાંત પીવાના પાણીના નમૂનાઓની ચકાસણી, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે એન્ટી-લાર્વલ કામગીરી પણ હાથ ધરવામાં આવી

Related posts

Leave a Comment