જિલ્લામાં સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે ત્યારે જિલ્લામાં ચૂંટણી શાંતિ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા અમલમાં છે. તમામ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકર્તાઓને આ તમામ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ આચારસંહિતા અનુસાર સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર…

Read More

ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષોએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝૂંબેશ કરવામાં આવતી હોય છે. આ હેતુ માટે ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે, વાહનોના ઉપયોગ બાબતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ દ્વારા સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે બીન રાજકીય પક્ષો…

Read More

કોટડા ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       જિલ્લાના કોડિનાર વિધાનસભા મતવિસ્તારમાં ગત ચૂંટણીમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તથા મહિલા અને પુરુષના કુલ મતદાનમાં ૧૦% કે તેથી વધુ તફાવત હોય તેવા મતદાર વિભાગો અને વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યાં છે. તે અંતર્ગત આજે શ્રી કોટડા પ્રાથમિક શાળા કોટડા (વેલણ) ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોટડા ગામની મહિલાઓને નાયબ મામલતદાર બી.આર.ગોહિલે મતદાનનું મહત્વ સમજાવી લોકશાહી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી પણ ખૂબ મહત્વપૂર્ણ છે ત્યારે તમામ મહિલાઓ મતદાન માટે આગળ આવે અને પોતાનો અમૂલ્ય…

Read More

વેરાવળ નાં ધારાશાસ્ત્રી ઉષાબેન કુસકીયા એ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, વેરાવળ          ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પાસે આવેલ હુડકો સોસાયટીમાં “સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – ગીર સોમનાથ” નાં દિવ્યાંગ બાળકોનો આશ્રમ આવેલ છે. આ આશ્રમમાં ધારાશાસ્ત્રી ઉષાબેન કુસકીયા નાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોને ભોજન તેમજ મીઠાઈ ખવડાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરેલ. આ યાદગાર પળો ને વધુમાં જણાવતા કહ્યું કે, દિવ્યાંગ બાળકો સાથે બેસી અને તેની સાથે માસુમ અને લાગણી સભર પળો વિતાવી અતિ આનંદ મળેલ જેને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. જેને આજીવન ભૂલી શકાય તેમ નથી. આ દિવ્યાંગ બાળકોમાં એક બાળક રવિ…

Read More

ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ અંગે જાહેરનામું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી સમય દરમ્યાન જાહેર શાંતિ અને સલામતી જાળવવા પગલા લેવા જરુરી છે તેમજ કોઇ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાય…

Read More

એસ.એમ.એસ/ એમ.એમ.એસ, સોશ્યલ મીડિયા જેવા કે ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં મેસેજ મોકલવા કે ફોરવર્ડ કરવા ઉપર નિયંત્રણ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તથા આદર્શ…

Read More

રાજકીય પક્ષોને વાહનો વાપરવા માટે માર્ગદર્શિકા દર્શાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ વારા તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. માટે તા. ૧૬/૦૩/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) અમલમાં આવેલ છે. તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મત ગણતરી થનારી છે. આ ચૂંટણી સંદર્ભમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના આચારસંહિતા અંગે સૂચના આપેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. જેના અનુસંધાને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિન રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર…

Read More

રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત કેબલ ચેનલમાં પ્રસારીત કરતા પહેલાં MCMC કમિટીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો, ઝીન્ગ્લ્સ, ઇન્સ્ર્શન, બાઈટસ વગેરે વિજાણુ માધ્યમો જેવા કે ટી.વી ચેનલો, ખાનગી ચેનલો, રેડિયો, કેબલ, ટી.વી નેટવર્ક, ખાનગી એફ.એમ.માં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે. જેથી, તમામ કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMC કમિટીનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા…

Read More

દિવ્યાંગ લોકોના મતદાન સુવિધાઓના મોનીટરીંગ અને મૂલ્યાંકન માટે નોડલ અધિકારી તા.૨૨ માર્ચના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરના હુકમથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે છોટાઉદેપુર જીલ્લામાં પી.ડબ્લ્યુડી મતદાતાઓ માટેની સુવિધાઓનું મોનીટરીંગ અને મૂલ્યાંકન માટે એમ.એ પંડ્યા(IAS), સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકર્ડ નિયામક, ગાંધીનગરની નીમણુંક સ્ટેટ નોડલ અધિકારી તરીકે કરવામાં આવેલ છે. જેઓ છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૨/૦૩/૨૦૨૪ના રોજ મુલાકાતે આવનારા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગેની તમામ વિગતો તૈયાર રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપેલ છે.  

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે.  જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને…

Read More