સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૦૮/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૫૮ આસામીઓ પાસેથી ૨.૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૨૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના રૈયા રોડ, ગોંડલ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું…

Read More

ગિરીરાજ એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ગિરીરાજ એપાર્ટમેન્ટ, રૈયા ગામ, સ્મશાન પાસે, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ થી ૧૫ રહેવાસીઓ જોડાયેલ.           આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ…

Read More

જિલ્લાના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન બદલ જિલ્લાના મતદારો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયું છે.  ચૌધરીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે તેમને મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન…

Read More

ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીલબંધ ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમમાં સીલ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીનું અન્વયેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આણંદ મતદાર વિભાગમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા બાદ આણંદ જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારના સીલબંધ ઇ.વી.એમ. વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં અભેદ સુરક્ષા સાથે જમા લઈ સીલ કરવામાં આવ્યા છે. જયાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની સાથે ૨૪×૭ સી.સી.ટી.વી. કેમેરા મોનિટરિંગ કરવામાં આવી રહયુ છે. નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી અન્વયે આગામી તારીખ ૦૪ જૂનના રોજ મત ગણતરી…

Read More

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ

હિન્દ ન્યુઝ, આણંદ     ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ૧૬-આણંદ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૬.૨૮ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદારો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદારો પૈકી ૬૯.૪૩ ટકા એટલે કે, ૮૩,૯૮૮ પુરૂષ અને ૬૨.૯૨ ટકા એટલે કે, ૭૧,૫૩૭ મહિલા…

Read More

મતદાનના દિવસે આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગતનું મતદાન આણંદ જિલ્લામાં ગતરોજ પૂર્ણ થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓ તથા મતદાનના દિવસે મત આપવા આવતા મતદારોને હીટ વેવ – ગરમીના કારણે કોઈ આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મતદાનના દિવસે હીટ વેવને ધ્યાને લઈ જિલ્લાના તમામ…

Read More