હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા…
Read MoreDay: May 14, 2024
કવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ માં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ કવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ, વિનોદનગર પાણીના ટાંકા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન…
Read Moreછોટાઉદેપુર જિલ્લાના ટુ વ્હીલર વાહનચાલકો પસંદગીના નંબરો મેળવી શકશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ34 Q ના ગોલ્ડન-સિલ્વર તેમજ પ્રથમ વખત બધા નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવનાર છે. પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું ઓનલાઇન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. આ માટે તા.૨૧/૦૫/૨૦૨૪ થી તા.૨૩/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શન માટે ઓનલાઈન CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. ત્યારબાદ તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ઓક્શનનું બિડિંગ કરવાનું રહેશે. અરજદારે તા.૨૭/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૦૩-૦૦ કલાક બાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુરની કચેરીમાં…
Read Moreતા.૩૧ જુલાઈ સુધીમાં પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવી
આણંદ જિલ્લાના પેન્શનરો જોગ હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા તિજોરી કચેરી,આણંદ ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ પોતાની બેન્ક ખાતે જઈને તા.૩૧ જુલાઈ ૨૦૨૪ સુધીમાં કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવ્યું છે કે, પેન્શનર http://www.jeevanpramaan.gov.in વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકાય છે. આ ઉપરાંત જે પેન્શનરોએ આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ નંબર હજી સુધી આપેલ નથી તેવા પેન્શનરોએ હયાતીના ફોર્મની સાથે જ અચૂક આધારકાર્ડ, પાનકાર્ડ તથા મોબાઈલ…
Read Moreઆણંદ જિલ્લાના વાહનચાલકો પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન રી–ઓક્શનમાં ભાગ લઇ શકશે
હિન્દ ન્યુઝ, આણંદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, આણંદ દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE AUCTION FOR M/CYCLE, LMV, 3W, HGV શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE સિરિઝ GJ 23 DZ અને EA તથા LMV સિરિઝ GJ 23 CF અને CG છે. 3W પેસેંજર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ 23 AV સિરીઝ છે. જ્યારે HGV પ્રકારના વાહન માટે GJ 23 AW સિરિઝ શરૂ કરવામા આવેલ છે. તેથી પસંદગીના નંબર મેળવવાની ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું…
Read Moreસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પરાબજાર, દાણાપીઠમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઈવ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે તારીખ ૧૩/૦૫/૨૦૨૪ના રોજ પરાબજાર તથા દાણાપીઠ વિસ્તારમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા. ૧૩/૦૫/૨૦૨૪ કુલ ૧૪ આસામીઓ પાસેથી ૧૫૦ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી આસામી પાસેથી રૂ. ૬૬,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ સેન્ટ્રલ…
Read Moreસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૧૩/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૬૯ આસામીઓ પાસેથી ૩.૭૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૫,૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ઢેબર રોડ, કેવડાવાડી રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ…
Read More