હિન્દ ન્યુઝ, જામનગર ‘વિશ્વ હિન્દુ પરિષદ‘ માં હિન્દુ યુવતીઓનું સંગઠન ‘દુર્ગાવાહિની‘ જે દેશભરમાં બહેનોમાં હિન્દુ ધર્મ, સમાજ, રાષ્ટ્ર સંસ્કૃતિની ભાવના જગાડવાનું કાર્ય કરે છે. આ સંગઠન દ્વારા રાષ્ટ્ર ભકિત સાથે હિન્દુત્વ તેમજ સ્વાભિમાન તથા વર્તમાન સ્થિતિમાં પોતાની તથા પરિવારની અને હિન્દુ સમાજની સેવા, સુરક્ષા, સહકારના ધ્યેય સાથે યુવતીઓ શારીરિક, માનસિક અને બૌધ્ધિક રીતે સક્ષમ બને એ માટે નિ:યુદ્ધ, દંડ, રાયફલ શુટીંગ, બાધા, યોગાસન, દેશી રમતો અને વ્યાયામ યોગ સાથે દેશની વર્તમાન પરિસ્થિતિ સાથે ઈતિહાસ, વૈભવ, હિન્દુ પરંપરા, રીતરીવાજ, રહેણીકરણી વગેરેની જાણકારી કેન્દ્રીય, ક્ષેત્રીય, પ્રાંતિય પદાધિકારીઓ દ્વારા આપવામાં આવશે.…
Read MoreDay: May 19, 2024
વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જાતિ અંગેના પ્રમાણપત્રો, આવકના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વગેરે જુદા – જુદા દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે. આવા દાખલાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ / વાલીઓ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે. આ માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ આગોતરું આયોજન કરી તાલુકા મથકે મોડેલ જનસેવા કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે. જ્યાં નાગરિકોને યોગ્ય…
Read More