હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ પર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પાસે આવેલ ભારજ પુલ પર ભારે વાહનોનો વાહન-વ્યવહાર બંધ કરવા તેમજ નવીન ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી વાહનો પસાર અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર બોડેલીથી છોટાઉદેપુર જતા ટુ- વ્હીલર તથા ફોર વ્હિલર વાહનો (LMV) જેવા કે કાર, જીપ, વાન, ઓટોરીક્ષા તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ સિવાયના ભારે વાહનો શિહોદ ચોકડી પાસે ભારજ પુલ પાસે નવા બનાવેલ ટેમ્પરરી ડાયવર્ઝન ઉપરથી પસાર થઇ શકશે. છોટાઉદેપુરથી બોડેલી અને વડોદરા તરફ આવતા ટુ- વ્હીલર તથા ફોર…
Read MoreDay: May 13, 2024
તા. ૪ જુન ૨૦૨૪ના રોજ ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, આણંદ ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી તા.૪ જૂન ૨૦૨૪ના મંગળવારના રોજ સવારે ૮::૦૦ કલાકેથી હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ આણંદ સંસદીય મતવિસ્તારમાં મતગણતરી બી.જે.વી.એમ.કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે ૧૬- આણંદ સંસદીય મતવિસ્તાર તથા ૧૦૮-ખંભાત વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. Advt.
Read Moreઆણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવા ઉપર મનાઇ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ સમગ્ર આણંદ જિલ્લામાં તા.૨૭/૦૫/૨૦૨૪ સુધી હથિયારબંધી તથા સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્યો કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના કોઈપણ વિસ્તારમાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી અને સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર પ્રતિબંધ કરાયો છે. આ ઉપરાંત સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય કે બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ…
Read Moreવધતી જતી ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલું કરો
હિન્દ ન્યુઝ, આણંદ ભારતના હવામાન વિભાગે ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. તે મુજબ જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે. ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હીટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન લુ લાગવાને કારણે ખૂબ વધી જાય છે. તેના કારણે વ્યક્તિના શરીર પર તેની વિપરીત અસરો જોવા મળે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ…
Read Moreશ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણીકરવામાં આવી
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે. યુગયુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે. પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46…
Read More