હિન્દુ ધાર્મિક સંસ્થાને નિશાન બનાવતા તત્વોથી સાવધાન – હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર  ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારશો તેમજ 10 ન્યુઝના પ્રતિનિધિને સાચી ખોટી આઇ.ડી. બનાવી ઓનલાઈન મળી ધમકી       જામનગર હિન્દુ સેનામાં કામ કરતા જવાબદાર સૈનિક અને 10 ન્યુઝનાં પ્રતિનિધિ કિશન નંદાને ઓનલાઇન પ્રિયા સોની નામના આઈ.ડી. થી ધાર્મિક સંસ્થા નું નામ વટાવી ધમકી મળી છે. જેનો હેતુ હિન્દુત્વનું કામ કરનારને માનસિક રીતે તોડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.       સાચી ખોટી આઇ.ડી. દ્વારા ધાર્મિક સંસ્થાના નામનો ઉપયોગ કરી ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો કારસો લુખ્ખા તત્વો ચલાવી રહ્યા છે.    આમ હિન્દુવાદી ધાર્મિક સંસ્થાને નિશાન…

Read More