ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ

હિન્દ ન્યુઝ, રાજકોટ     ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતાં 02 એકમોની તપાસ કરવામાં આવેલ જેમાં 2 પેઢીમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 03 નમૂના લેવામાં આવેલ.  1. પાન મસાલા ફલેવર આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ. 2. રોઝ પેટલ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ. 3. રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- રાજમહલ આઇસ્ક્રીમ, મણીનગર-3, મહાદેવવાડી, મવડી પ્લોટ, રાજકોટ. · રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના કુવાડવા રોડ…

Read More

ઉનાળાની સિઝનને અનુલક્ષીને બરફનું ઉત્પાદન કરતાં એકમોની તપાસ કરી, લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ યોગ્ય જાળવણી અંગે કુલ -05 પેઢીને નોટિસ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ 1. લાભ આઇસ ફેક્ટરી (શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 2. મહાદેવ આઇસ (સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 3. નવદુર્ગા આઇસ ફેક્ટરી (મહાલક્ષ્મી મીલ પાસે,વાવડી, ગોંડલ રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 4. ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી (નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ…

Read More