તા.૪જૂનના રોજ હરીયા કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, જામનગર   લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ અન્વયે તા.૪-૦૬-૨૦૨૪ના રોજ હરીયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ તા.૦૪-૦૬-૨૦૨૪ ના સવારના ૦૬.૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢીયા પુલ સુધીના માર્ગ પર તત્કાલીન વાહનવ્યવહાર બંધ રહેશે.આ સમય દરમ્યાન વૈકલ્પીક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળીયા…

Read More

જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન મેળવવા માટે તા.૧૩ જુન સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જામનગર    આઈ.ટી.આઈ જામનગરમાં પ્રવેશસત્ર-૨૦૨૪ અંતર્ગત સંસ્થા ખાતે ચાલતા વિવિધ ટ્રેડોમાં એડમિશન મેળવવા ઓનલાઇન અરજી તા.૧૩/૦૬/૨૦૨૪ સુધી ચાલુર હેશે.ઉમેદવાર https://itiadmission.gujarat.gov.in લિંક મારફતે Apply for New Registration પર કલીક કરી જરુરી વિગતો ભરી ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ સંબંધિત વધુ માહિતી માટે આઈટીઆઈ ખાતે ખોલવામાં આવેલ હેલ્પ સેન્ટર પર કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી એડમિશન મેળવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને સંસ્થા ખતે ચાલતા વિવિધ ટ્રેડ (વ્યવસાય)ની માહીતી મેળવી શકાશે અને ઓનલાઇન અરજી વિનામુલ્યે કરી આપવામાં આવશે.તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં…

Read More