હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર માટે આજે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર અને પોલિંગ સ્ટાફ કયા મતવિભાગમાં, કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે. આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા…
Read MoreDay: May 5, 2024
ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીના ઢોલ ઢબૂક્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યાં છે. ત્યારે લોકશાહીના મહોત્સવને વધાવવા માટે મતદારોમાં થનગનાટ પણ વધી રહ્યો છે. મતદારોના ઉમંગ-ઉત્સાહને વધુ બળ આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં યોજાયેલી ‘રન ફોર વોટ’ યાત્રા સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓએ મતદાર જાગૃતિ માટે ‘વોકેથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઢબૂકતા ઢોલ અને શરણાઈની સૂરાવલીઓ વચ્ચે સવારે ૭.૦૦ વાગ્યે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
Read Moreભાવનગરમા મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ” યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિના ભાગરૂપે ભાવનગર ખાતે ગુલિસ્તા મેદાન ખાતેથી યોજાયેલ “રન ફોર વોટ” ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. “રન ફોર વોટ”નો પ્રારંભ ગુલિસ્તા મેદાનથી આતાભાઈ ચોક-સંસ્કાર મંડળ-વેલિંગટન સર્કલ-સેન્ટ્રલ સોલ્ટથી ફરી ગુલિસ્તા મેદાનના રુટ મા “રન ફોર વોટ” અંતર્ગત અચૂક મતદાનના સંદેશ સાથે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ એ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે આગામી તા. 7 મે…
Read Moreलोकसभा हाजीपुर संसदीय क्षेत्र में कुल 14 प्रत्याशियों का नामांकन का पर्चा स्वीकृत – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिले के समाहरणालय सभा कक्ष में आयोजित प्रेस कॉन्फ्रेंस में जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने बताया कि लोक सभा आम निर्वाचन 2024 के अवसर पर नाम निर्देशन प्राप्ति हेतु अंतिम तिथि 3.5. 2024 तक कुल 22 अभ्यर्थियों ने नामांकन दाखिल किया था। शनिवार को स्क्रुटनी के बाद 8 नामांकन पत्र को अस्वीकृत किया गया और 14 अभ्यर्थियों के नामांकन पत्र को स्वीकृत किया गया। उन्होंने आगे कहा कि मान्यता प्राप्त राष्ट्रीय और राज्य राजनीतिक दलों के अभ्यर्थियों में चिराग…
Read Moreજામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેઇન યોજાયું
હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તા.5મે ના રોજ સવારે 7 વાગ્યે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતેથી રન ફોર વોટ કેમ્પેઇન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે પંડયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ જેવાકે, મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર,…
Read More