વલભીપુરમા 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગરના વલભીપુર તાલુકાના 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો યોગ સાથે જોડાય અને યોગનું મહત્વ સાંજે એ હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.


Advt.

Related posts

Leave a Comment