केंद्रीय मंत्री प्रल्हाद जोशी ने इंडिया एआई इम्पैक्ट समिट में आईएसए पवेलियन का दौरा किया

हिन्द न्यूज़, दिल्ली      केंद्रीय नवीन एवं नवीकरणीय ऊर्जा मंत्री प्रल्हाद जोशी ने भारत मंडपम के हॉल नंबर 14 में आयोजित इंडिया एआई इम्पैक्ट समिट में अंतरराष्ट्रीय सौर गठबंधन (आईएसए) के पवेलियन का दौरा किया और ग्लोबल मिशन ऑन एआई फॉर एनर्जी को आगे बढ़ाने वाली प्रौद्योगिकी -आधारित नवाचारों की एक श्रृंखला की समीक्षा की।  पवेलियन में ऐसे व्यावहारिक और स्केलेबल मॉडल प्रदर्शित किए गए हैं, जो दर्शाते हैं कि आर्टिफिशियन इंटेलिजेंस (एआई), डिजिटल प्लेटफॉर्म और भू-स्थानिक उपकरण किस प्रकार उपयोगिताओं को आधुनिक बना सकते हैं, नवीकरणीय ऊर्जा एकीकरण…

Read More

प्रधानमंत्री 19 फरवरी को इंडिया एआई इम्पैक्ट समिट 2026 का उद्घाटन करेंगे

हिन्द न्यूज़, दिल्ली      प्रधानमंत्री नरेन्‍द्र मोदी 19 फरवरी को नई दिल्ली के भारत मंडपम में इंडिया एआई इम्पैक्ट समिट 2026 का दौरा करेंगे और इसका उद्घाटन करेंगे। इससे पहले, 18 फरवरी को शाम लगभग 7 बजे, प्रधानमंत्री भारत मंडपम में समिट में भाग लेने वाले विभिन्न देशों के नेताओं का स्वागत करेंगे। इस दौरान, प्रधानमंत्री समिट में शामिल होने वाले कई वैश्विक नेताओं के साथ द्विपक्षीय बैठकें भी करेंगे। प्रधानमंत्री 19 फरवरी को सुबह लगभग 9:40 बजे इंडिया एआई इम्पैक्ट समिट 2026 के उद्घाटन समारोह में भाग लेंगे।…

Read More

આણંદ જિલ્લાના તમાકુનો પાક લેતા ખેડૂતો માટે માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં તમાકુના પાકમાં જોવા મળેલા મોલોમસીના ઉપદ્રવને નિયંત્રણ કરવા આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે, વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસી(જીવાત)નો ઉપદ્રવ નિયંત્રણ કરવા માટે ખેડૂતોએ સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઈડ (શોષક પ્રકારની જંતુનાશક દવા) ખાસ કરીને ડાયમિથોએટ ૨૦ મીલી/૧૦ લીટર પાણી સાથે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ.

Read More

ડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાકોર        કનીજ રણછોડરાય મંદિર ખાતે ડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જેમાં ડાકોર જતાં પદયાત્રીઓ માટે આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા અને ભંડારાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સિવિલ સોસાયટી અને વહીવટી તંત્રના સંકલનથી મહેમદાવાદ રૂટ પર સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પદયાત્રા માટે સંપૂર્ણ આયોજન. ડાકોર તરફની આ ભક્તિમય યાત્રા વધુ સુગમ, વધુ સુરક્ષિત અને વધુ સેવા ભાવથી સમૃદ્ધ બને — એ જ સૌનો સંકલ્પ 

Read More

ડાંગ જિલ્લા આહવાના સાઇબર પોલીસ દ્વારા લશ્કરિયા હાટ બજારમાં સાઇબર જાગૃતિ સાથે પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા સાઇબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મહેશભાઇ જી. ઢોઢીયા અને તેઓની ટીમ દ્વારા ગત રોજ લશ્કરિયા હાટ બજારમાં લોકોને સાઇબર ક્રાઇમ વિશે જાગૃત કરી માહિતીપ્રદ પેમ્પ્લેટ તથા બેગનું વિતરણ કર્યું હતું.  હાટ બજારમાં ઉપસ્થિત લોકોને પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમના વિવિધ પ્રકારો જેમાં ફિસીંગ, ઓનલાઇન ફ્રોડ અને સ્કેમ કોલ, ડેટા પ્રાઇવસી, સોસિયલ મિડીયા તથા મોબાઇલ સેફ્ટી, ડિજીટલ પેમેન્ટ અને ઓનલાઇન બેંકીગ સેફ્ટી તેમજ સાઇબર ક્રાઇમ રીપોર્ટીંગની પ્રક્રિયા (1930 Helpline / Portal) અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સચેત…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરવામાં આવેલી SIR અન્વયેની ‘આખરી મતદારયાદી’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને તેની નકલો સુપ્રત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી એ પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોના નામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા અત્યંત…

Read More

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના પીપલઘોડી ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ       ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ આહવા તાલુકાના મહાલપાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ પીપલઘોડી ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.  જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.  આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને…

Read More

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    સહકારથી સમૃદ્ધિ; કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ. આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ સહકારી સંસ્થાઓના ₹265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું; આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં દેશની 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો. ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં…

Read More

ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કલેકટરશ્રી મેહુલ કે. દવેની આગેવાનીમાં તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં ખનિજ ચોરી ડામવા માટે તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટરની આગેવાનીમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ અને ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ખાસ ડ્રાઈવ યોજીને ખનિજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, જિલ્લાના ખનિજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા…

Read More

રાપર તાલુકાની આઠ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, રાપર     રાપર તાલુકાની શ્રી પાલનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૧, શ્રી મેવાસા પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૬, શ્રી ખાનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૭, શ્રી વિજાપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૯૮, શ્રી ફતેહગઢ કુમાર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૫૨, શ્રી શિકાગો ટાઉનશીપ પ્રાથમિક શાળા (મેવાસા) કેન્દ્ર નંબર ૨૧૧, શ્રી રૂપદાસવાંઢ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૨૨૦ અને શ્રી ખારીયાવાંઢ પ્રાથમિક શાળા(સઈ) કેન્દ્ર નંબર ૨૮૯ની શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર દ્વિતીય શૈક્ષણિક સત્ર માસ ફેબ્રુઆરીમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી…

Read More