ડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાકોર 

      કનીજ રણછોડરાય મંદિર ખાતે ડાકોર પદયાત્રી સેવા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જેમાં ડાકોર જતાં પદયાત્રીઓ માટે આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા અને ભંડારાની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

સિવિલ સોસાયટી અને વહીવટી તંત્રના સંકલનથી મહેમદાવાદ રૂટ પર સ્વચ્છ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પદયાત્રા માટે સંપૂર્ણ આયોજન.

ડાકોર તરફની આ ભક્તિમય યાત્રા વધુ સુગમ, વધુ સુરક્ષિત અને વધુ સેવા ભાવથી સમૃદ્ધ બને — એ જ સૌનો સંકલ્પ 

Related posts

Leave a Comment