होली 2026 को लेकर वैशाली में जिला स्तरीय शांति समिति की बैठक करते हुए जिलाधिकारी श्रीमती वर्षा सिंह की सौहार्द बनाए रखने की अपील

हिन्द न्यूज़,  बिहार    होली पर्व 2026 के शांतिपूर्ण, सुरक्षित एवं गरिमामय आयोजन को सुनिश्चित करने के उद्देश्य से समाहरणालय परिसर स्थित सभागार में जिला स्तरीय शांति समिति की बैठक आयोजित की गई। बैठक की अध्यक्षता वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह एवं पुलिस अधीक्षक वैशाली विक्रम सिहाग द्वारा संयुक्त रूप से की गई। बैठक में उप विकास आयुक्त, सभी अनुमंडल पदाधिकारी, सभी प्रखंड विकास पदाधिकारी, जिले के सभी थाना प्रभारी सहित अन्य वरीय एवं संबंधित पदाधिकारी उपस्थित रहे। इसके अतिरिक्त जिले के विभिन्न अनुमंडलों एवं प्रखंडों से आए जनप्रतिनिधि,…

Read More

જૂનાગઢ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ–કેશોદ ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી-જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી ધડતરના ભાગરૂપે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ–કેશોદ ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં રોજગાર કચેરી સેવાઓ જેવી કે નવી નામ નોંધણી, રીન્યુઅલ, અપડેશન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઓદ્યોગિક ભરતી મેળા,સ્વરોજગાર શિબિર,કારકિર્દી માર્ગદર્શન ,આર્મી નીવાસીતાલીમ યોજના,કાઉન્સેલિંગ તેમજ રિઝયુમ કેમ બનાવવું ?ઈન્ટરવ્યું ના પ્રકારો અને જીલ્લાની વિવિધ તાલીમી સંસ્થાઓ વિષે સેમીનારમાં વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન રોજગાર કચેરીના કાઉન્સેલર…

Read More

૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ મહેમાન યુવાનોએ સુરતના ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત     ‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જનજાતીય યુવાનોએ સુરતના ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી.           સુરતના વિકાસ મોડેલ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકોથી અવગત થઇ રાષ્ટ્રીય વિકાસની મુખ્યધારામાં સક્રિય થવાના હેતુથી યોજાયેલી ફિલ્ડ વિઝીટમાં તેમણે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI) ખાતે પ્રમુખશ્રી નિખિલ મદ્રાસી સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ યુવાનોએ સચિન GIDC સ્થિત સંકલ્પ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની મુલાકાત લઇ FOSTTAના ચેરમેનશ્રી કૈલાશ હકીમ દ્વારા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ટ્રેડિંગ વિષે જાણકારી મેળવી…

Read More

ડાંગ જિલ્લામાં ૧૨ માં ગ્રામિણ ઓલમ્પિક્સ રમતોનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી આહવા-ડાંગ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માર્ચ-૨૦૨૬ દરમ્યાન બારમાં ગ્રામિણ ઓલમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામિણ ઓલમ્પિક્સ તા.૦૧/૦૩/૨૦૨૬ (ભાઈઓ) થી તા.૦૨/૦૩/૨૦૨૬ (બહેનો) ના દિવસો દરમ્યાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાપુતારા ખાતે યોજવામાં આવનાર છે. તો ભાઈઓ ૮૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેંક ,લાંબીદોડ (પર્વતીયાળ વિસ્તાર), કબડ્ડી, ખો-ખો, વોલીબોલ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.  ગ્રામિણ ઓલમ્પિક્સમાં ભાગ લેવા ઈચ્છતી જિલ્લાની ટીમોને તેમજ ઈચ્છુક રમતવીરોએ એન્ટ્રી સ્પર્ધા સ્થળ પર સવારે ૮:૦૦ કલાકે સ્પર્ધાના દિવસે સમયસર એન્ટ્રી કરવાની રહેશે. આ અંગેના ફોર્મ…

Read More

તારીખ ૧ માર્ચના રોજ આહવાના ગોંડલવિહિર ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ    Bરાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૧ માર્ચના રોજ આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.  આ સેવા સેતુના કાર્યક્રમમાં ગોંડલવિહિર, ભીસ્યા, ચનખલ, ધવલીદોડ, મહાલપાડા આમ કુલ પાંચ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામના કુલ…

Read More

જૂનાગઢ ખાતે નવનિર્મિત અધ્યતન સુવિધા સાથેના કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધા સાથેના કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું હતું.  રાજ્યમંત્રીએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ૧૦ મંજિલા ઇમારતને તકતી અનાવરણ કરીને ખુલ્લી મૂકી હતી, સાથે જ નવનિર્મિત આ ભવનનું નિરીક્ષણ પણ કર્યું હતું.  ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનમાં ૪૫૬ જેટલા પોલીસ તાલીમાર્થીને રહેવા માટે અધ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે.…

Read More

ભાતીગળ લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ

‘ડાંગ દરબાર મેળો- ૨૦૨૬’ હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા.૨૬/૨/૨૦૨૬ થી તા.૩/૩/૨૦૨૬ દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવેલ છે.  ડાંગ દરબાર મેળા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેળાનું સુચારૂ સંચાલન થઇ શકે તે માટે ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવી અધિકારી અને વિભાગો ને જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. જેમાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તેમજ ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત થાય…

Read More

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત: ફિટ રહેવા માટેની પંચશક્તિ

હિન્દ ન્યુઝ, પોરબંદર      આજના આધુનિક યુગમાં બદલાતી જતી જીવનશૈલી અને ખાનપાનની ખોટી આદતોને કારણે મેદસ્વિતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી રહી છે. મેદસ્વિતા માત્ર શરીરનો દેખાવ નથી બગાડતી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનું મૂળ પણ છે. ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નાગરિકોને જાગૃત કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વસ્થ અને સ્ફૂર્તિલા જીવન તરફ પ્રેરિત કરવાનો છે. સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે મેદસ્વિતા ઘટાડવી અત્યંત આવશ્યક છે અને તે માટે કેટલીક પાયાની આદતોમાં…

Read More

પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના સેજલ કેશવાલાએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં સંગીત ગાયનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

હિન્દ ન્યુઝ, પોરબંદર     સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિસાવાડામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી અને નાની ઉંમરે જ સંતવાણી ક્ષેત્રે પોતાની અથાગ મહેનતથી આગવી પ્રતિભા ઊભી કરનાર કેશવાલા સેજલ પ્રતાપભાઈએ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં (સૌરાષ્ટ્ર ઝોન – 2 ઉચ્ચતર માધ્યમીક વિભાગમાંથી )ભાગ લઈને સંગીત (ગાયન) શ્રેણીમાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ વડોદરા ખાતે યોજાયો હતો, જેમાં સેજલએ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો. તેમની આ સફળતાથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- વિસાવાડા તેમજ સમગ્ર પરિવારનું…

Read More

પોરબંદર તાલુકામાં મોઢવાડા ખાતે ૭ માર્ચે સેવાસેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર      કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે કે સરકારની તમામ વિકાસલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે. આ હેતુસર વિવિધ કાર્યક્રમો અને લોકહિતકારી પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે. તે અન્વયે પોરબંદર તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૦૭/૦૩/૨૦૨૬ (શનિવાર) ના રોજ પ્રાથમિક શાળા, મોઢવાડા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મોઢવાડા ઉપરાંત કેશવ, વડાળા, આંબારામા, કિંદરખેડા, બગવદર, વાછોડા, ભારવાડા, બેરણ અને સીમાણી ગામોના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પોતાના ઘરઆંગણે જ વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન…

Read More