હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ યુનિટ અને સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દ્વારા આયોજિત “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ-૨૦૨૬ (સીઝન-૨)”નું ભવ્ય સમાપન થયું હતું. ડુમસ રોડ સ્થિત કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં સુરત મહાનગરપાલિકાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. CISF ના ૫૭માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ માર્ચથી શરૂ થયેલી ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ કમિશનર કચેરી, સુરત SMC, એરપોર્ટ ઓથોરિટી (AAI), ઈન્ડિગો એરલાઈન્સ અને કસ્ટમ્સ સહિત કુલ ૧૬…
Read MoreMonth: March 2026
ईएमआरएस की उपलब्धियों का प्रदर्शन करते हुए, 1 अप्रैल को एनईएसटीएस मनाएगा अपना 8वां स्थापना दिवस
हिन्द न्यूज़, दिल्ली भारत सरकार के जनजातीय कार्य मंत्रालय के अधीन एक स्वायत्त संगठन, राष्ट्रीय जनजातीय छात्र शिक्षा सोसाइटी (एनईएसटीएस), 1 अप्रैल, 2026 को डॉ. अंबेडकर अंतरराष्ट्रीय केंद्र, नई दिल्ली में अपना 8वां स्थापना दिवस मनाएगा। प्रधानमंत्री नरेन्द्र मोदी के दूरदर्शी नेतृत्व में, एनईएसटीएस देशभर में जनजातीय समुदायों के लिए शैक्षिक अवसरों को सुदृढ़ करने के अपने मिशन को आगे बढ़ा रहा है। संगठन को एकलव्य मॉडल आवासीय विद्यालयों (ईएमआरएस) की स्थापना, प्रबंधन एवं समर्थन करने तथा जनजातीय विद्यार्थियों के लिए गुणवत्तापूर्ण एवं समग्र शिक्षा को बढ़ावा देने…
Read More‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે આપણું ગૌરવવંતું ગુજરાત
હિન્દ ન્યુઝ, સાણંદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી ₹3300 કરોડના ‘કેઇન્સ સેમિકોન’ કેઇન્સ સેમિકંડક્ટર OSAT પ્લાન્ટનો શુભારંભ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સેતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે : વડાપ્રધાન ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં સર્વોચ્ચ યોગદાન આપવા ગુજરાત સક્ષમ અને સમર્થ : મુખ્યમંત્રી…
Read Moreમાધવપુર ઘેડનો લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિને જોડતો મેળો
હિન્દ ન્યુઝ, રાજકોટ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ લોકમેળામાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળાના ચોથા દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી આવેલા પ્રવાસી ભીખુભાઈ માવજીભાઈએ મેળાની ભવ્યતા અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ભીખુભાઈએ જણાવ્યું હતું કે, “માધવપુર ઘેડનો આ લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિનો જોડતો મેળો છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મિઝોરમ સહિત દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળે છે. વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા અને ચીજવસ્તુઓનું પ્રદર્શન ભારતની ‘વિવિધતામાં એકતા’ની…
Read Moreसीएसआईआर-राष्ट्रीय विज्ञान संचार एवं नीति अनुसंधान संस्थान (निस्पर) ने एसटीआई नीति अनुसंधान को सुदृढ़ करने के लिए विज्ञान नगरी आंध्र प्रदेश के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए
हिन्द न्यूज़, दिल्ली वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद् (सीएसआईआर)-राष्ट्रीय विज्ञान संचार एवं नीति अनुसंधान ने विज्ञान संचार को मजबूत करने और विज्ञान, प्रौद्योगिकी एवं नवाचार (एसटीआई) नीति में सहयोगात्मक अनुसंधान को बढ़ावा देने के लिए विज्ञान नगरी आंध्र प्रदेश (एससीएपी) के साथ एक समझौता ज्ञापन (एमओयू) पर हस्ताक्षर किए हैं। इस सहयोग का उद्देश्य साक्ष्य-आधारित नीति निर्माण को आगे बढ़ाना, विज्ञान संचार पहलों के माध्यम से विज्ञान की सार्वजनिक समझ को बढ़ाना तथा अनुसंधान, प्रशिक्षण एवं जनसंपर्क में संयुक्त पहलों के माध्यम से एक मजबूत वैज्ञानिक पारिस्थितिकी…
Read More111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
હિન્દ ન્યુઝ, ઉમરેઠ ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવા અને મતદારોને જાગૃત કરવા માટે એટલે કે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક કરી છે. સ્વીપ ના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આજે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ…
Read Moreજિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા કલેક્ટરએ પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી. ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર)ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય…
Read Moreપ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ઉપયોગીતા એટલે બીજામૃત જીવામૃત, બીજામૃત અને ઘનામૃત અને દેશી ગાય આધારિતની ખેતી
હિન્દ ન્યુઝ, ડાંગ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય મળી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સહિત ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની સમજની સાથે આહવા, વઘઈ અને સુબીર તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ આપીને ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરવામા આવી રહ્યાં છે. તાલુકા ક્લસ્ટર દીઠ ખેડૂતોને તાલીમ મારફતે દેશી ગાય આધારિત ખેતી, બીજામૃત એટલે બીજ અને અમૃત. જીવામૃત, બીજામૃત અને ઘનામૃત દ્વારા ખેતી કરીને જમીનની ફળદ્રુપતા વધારવા સહિત પ્રાકૃતિક કૃષિમાં જીવામૃતની મહત્તા અને તેના ઉપયોગ વિશેની જાણકારી આપવામા આવે છે. સાથે- સાથે…
Read Moreગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા, ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬, વિજ્ઞાનપ્રવાહના ગણિત (૦૫૦), રસાયણવિજ્ઞાન (૦૫૨), ભૌતિકવિજ્ઞાન (૦૫૪), જીવવિજ્ઞાન (૦૫૬) વિષયના પ્રશ્નપત્ર સેટ (T.Q.P.) નંબર 1 થી 20 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે. આન્સર-કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત E-MAIL ID: gshsebsciencekey@gmail.com ઉપર તા.૦૪/૦૪/૨૦૨૬, શનિવાર સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રજૂઆત ફક્ત…
Read More“રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.)” માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન-૨૦૨૫ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જે જાહેરાતમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે. આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મતા.૦૧/૦૬/૨૦૧૮ થી તા.૩૦/૦૫/૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૦૪/૦૪/૨૦૨૬ થી તા.૧૭/૦૪/૨૦૨૬ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે…
Read More