‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે મજબૂત રીતે આગળ વધી રહ્યું છે આપણું ગૌરવવંતું ગુજરાત

હિન્દ ન્યુઝ, સાણંદ 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી ₹3300 કરોડના ‘કેઇન્સ સેમિકોન’ કેઇન્સ સેમિકંડક્ટર OSAT પ્લાન્ટનો શુભારંભ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા.

સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે આજે એક નવો સેતુ બંધાયો છે. અહીં બનતા ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યૂલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે : વડાપ્રધાન

ડિજિટલ અને ટેકનોલોજીની ક્રાંતિમાં ભારત અગ્રણી બને તેમાં સર્વોચ્ચ યોગદાન આપવા ગુજરાત સક્ષમ અને સમર્થ : મુખ્યમંત્રી

વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ટેક ઑફ કરી લીધું છે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

 

#ViksitBharatViksitGujarat

Related posts

Leave a Comment