કાલીબેલ અને વઘઇ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ 

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા કાલીબેલ તેમજ વઘઇ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઇ તાલુકાના કુલ રૂપિયા ૯૦૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ૧૨ રોડ અને સ્ટ્ર્કચર રીપેરીંગ માટે કુલ રૂ. ૩૨૧ લાખના ખર્ચે નિર્માણ થનાર ૭ કામોનું ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા…

Read More

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.               આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ…

Read More

દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ ઘટક-૪ આવેલ ખોડવા આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, દાહોદ        દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે દાહોદ તાલુકાના ઘટક-૪ માં આવેલા બોરવાણી સેજાના ખોડવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.  આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, ગ્રામજનો સહિત સી.ડી.પી.ઓ રીતાબેન,મુખ્યસેવિકા નિલમબેન ,પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર સહિત આંગણવાડી કાર્યક્રર બહેન તેડાઘર બહેન અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહયા હતા.

Read More

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ  અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના કામોના આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ તથા તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી સાથે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના વર્ષ માટે આયોજનના કામોની દરખાસ્તો રજૂ કરાઇ હતી. જેમાં મળવાપાત્ર જનરલ ગ્રાન્ટના રૂ.૧૦૭.૫૦ લાખમાંથી સી.સી રોડ, પેવર બ્લોક તથા અન્ય કામો તેમજ અંગભૂત ગ્રાન્ટના રૂ.૧૫ લાખમાંથી સી.સી રોડ, પેવર બ્લોક તથા અન્યકામો, ૫ ટકા પ્રોત્સાહકના મળવાપાત્ર ૩.૧૫…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૩જી માર્ચ-૨૦૨૬ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે કચ્છના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ ડી.પી.ચૌહાણએ તા.૦૩/૦૩/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪…

Read More

કાલીબેલ અને વઘઇ ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ

 હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા કાલીબેલ તેમજ વઘઇ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકના વઘઇ તાલુકાના કુલ રૂપિયા ૯૦૮ લાખના ખર્ચે નિર્માણ થનાર ૧૨ રોડ અને સ્ટ્ર્કચર રીપેરીંગ માટે કુલ રૂ. ૩૨૧ લાખના ખર્ચે નિર્માણ થનાર ૭ કામોનું ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા…

Read More

સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.               આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય…

Read More

સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભુજ         સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વ તથા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.         આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, દૂર સંચાર વિભાગ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સુર્યઘર યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, પાણી પુરવઠા, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી…

Read More

સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભુજ      સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વ તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.    આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, દૂર સંચાર વિભાગ, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સુર્યઘર યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, પાણી પુરવઠા, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા…

Read More

સોળમી સદી સાથે જોડાયેલા ડાંગ પ્રદેશના રાજ અને રજવાડાઓની વાતો નવી પેઢી માટે પ્રસ્તુત

હિન્દ ન્યુઝ. ડાંગ      ‘ડાંગ દરબાર’ આવે એટલે ઈતિહાસના પાનાઓ આપોઆપ ફરવા માંડે, કાળના ગર્ભમાં દફન ઈતિહાસ ફરી વાર નજર સમક્ષ બેઠો થઈને, નવી પેઢીનું માર્ગદર્શન કરે તે સ્વાભાવિક છે.     ડાંગના ઈતિહાસકાર અને સંશોધનકર્તા માજી ધારાસભ્ય એવા બુઝુર્ગ ગોવિંદભાઈ પટેલે પણ ઈતિહાસમાં ખેડાણ કરતાં, કેટલીક અધિકૃત સામગ્રીઓને સંકલિત કરી, તેને પુસ્તકદેહ આપવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે. પુસ્તક પ્રકાશિત થાય તે અગાઉ, તેમણે ખૂબ મોટુ મન રાખીને ઈતિહાસના કેટલાક અંશો ડાંગ દરબારમાં નવી પેઢી સમક્ષ ઉજાગર થાય, તો તેમને કોઈ વાંધો ન હોવાની સંમતિ આપી છે. ત્યારે આવો…

Read More