બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ

હિન્દ ન્યુઝ, બોટાદ      બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારતીય બંધારણની કલમ – ૨૩ માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦ જેટલી રેડ પાડીને ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કામે રાખનાર એકમો વિરુધ્ધ…

Read More

૨૧ જૂનના રોજ બોટાદ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            ૨૧મી જૂન – ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.     આ બેઠક દરમિયાન બોટાદ નિવાસી અધિક કલેક્ટરએ દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તેમજ સુંદર અને સુવ્યવસ્થિત…

Read More

ભાવનગર જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૧ બાળકોને મુક્ત કરાવીને રૂ.૧,૪૫,૦૦૦નો દંડ વસૂલાયો

૧૨ જૂન-વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, ભાવનગર     બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારત સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને…

Read More

ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક

🚨 રાજકોટ BIS ટીમની કાર્યવાહી હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક વાપરવામાં આવી રહ્યો હતો! 📍 “નંદન ફાયર પ્રોટેક્શન” ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) ની ટીમે દરોડા પાડીને અસલ હકીકત બહાર લાવવામાં આવી – અહીં અગ્નિશામક સાધનોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. 👨‍✈️ BIS રાજકોટ બ્રાન્ચના સત્યેન્દ્ર કુમાર પાંડે, રાહુલ રાજપૂત અને શુભમની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી. 📦 જપ્ત કરાયેલ સામગ્રી: 🔹 લેન્ડિંગ વાલ્વ – ૪૯ યુનિટ 🔹 બ્રાન્ચ પાઈપ સાથે નોઝલ – ૧૦૦ યુનિટ 🔹…

Read More

એ.સી.બી. રાજકોટ એકમના ઓએ ગૃહવિભાગના વર્ગ-૧ ના આરોપી વિરુદ્ધ રૂા.૧,૮૦,૦૦૦/-ની લાંચ નો ગુનો ડેવલપ કરવાની કામગીરી કરેલ છે. 

હિન્દ ન્યુઝ, અમદાવાદ    અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ-૨ ના આરોપી વિરુદ્ધ રૂા.૨૦,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ કાયદા વિભાગના ખાનગી વ્યક્તિ વિરુદ્ધ રૂા.૪,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે.  અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન નાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વર્ગ -૩ના આરોપી વિરુદ્ધ રૂા.૯,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે. એ.સી.બી. ફિલ્ડ-૩ નાઓ ગૃહ વિભાગના વર્ગ-૩ના આરોપી વિરુદ્ધ રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચનો ગુનો રજીસ્ટર કરાવવામાં સહભાગી થયેલ છે. #ACBGujarat #gujarat #FightAgainstCorruption #careprogram

Read More

યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકને જામનગર 181 અભયમની ટીમે કાયદાનું ભાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર         181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેની મદદથી જામનગરની વધુ એક પીડિતાને મદદ મળી છે. જમનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી.…

Read More

કાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ

દેશી 🥂 દારૂનો બુટલેગર બન્યો બેફામ હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દેવીપુજક વાસમાં રહેતા અને આ જ વાસમાં કાલાવડ ટાઉન પોલીસની રહેમ નજર હેઠળ દેવરાજ વિઠ્ઠલ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન વિઠ્ઠલ સોલંકી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂના બુટલેગર એવા દેવરાજ દ્વારા એની પત્ની આરતીબેનને છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને એક વર્ષ પહેલાં ઘરકંકાસના કારણે દેવરાજ ની પત્ની એવા આરતીબેને પોતાનું જીવન ટૂંકાવવા એસિડ પીધાનો કિસ્સો પણ ભૂતકાળમાં બનવા પામ્યો હતો અને આ ઘરકંકાસના કારણે…

Read More

ડીસાના રાજપુર વ્હોળા વિસ્તારમાં યુવકની હત્યા, પોલીસ દ્વારા હત્યારાની ધરપકડ

હિન્દ ન્યુઝ, ડીસા      ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. બે નશેડી યુવકો અંદર ઝઘડતા આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા શહેર – દક્ષિણ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે.     ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયું જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઈ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતીષ ભોગીલાલ લોધા પણ…

Read More

જામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરના આરોપી અસગર હુસેનભાઈ કમોરાએ ભારતીય દંડ સંહિતાની કલમ-307, 324, 504, 114 તથા જી.પી.એકટની કલમ 135 (1) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે ઉપરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવો શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તેઓ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી ઉપરોક્ત આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.15/07/2024 ના રોજ સવારે 11:00 કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે. Advt.    

Read More