જસદણમાં સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી દવા ભેટ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

   જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણના સેવાભાવી લોકો દ્વારા ડાયાબિટીસ બીપી બ્લડ પ્રેશર શરદી ઉધરસ જેવી રેગ્યુલર દવા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ભેટ આપવામાં આવેલી જેમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ સેવાભાવી આગેવાન દીપકભાઈ વાઘેલા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને બક્ષીપંચ મોરચા ના પ્રમુખ વિજયભાઇ રાઠોડ, મહામંત્રી અમરસિંહ રાઠોડ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મુકેશ ભાઈ મકવાણા તેમજ મેણીયાભાઈ હાજર રહેલ અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મૈત્રી તેમજ તેમના સ્ટાફને દવા ભેટ સ્વરૂપે આપેલ અને આ દવા જસદણના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એ માટે સેવાભાવી લોકોએ અનુરોધ કરેલ

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment