છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારો તા. ૨૭ એપ્રિલ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિવારણ, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સી.સી.ટી.વી. અંતર્ગત અલગ-અલગ જગ્યાએ લગાડવામાં આવેલ VISWAS કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારૂ વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લાના કેટલાક વિસ્તારોને આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધી “નો – પાર્કિંગ ઝોન” જાહેર કરીને વાહનોના પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામા અનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ ચોકડીથી વસુંધરા મીલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલ પંપ ચોકડી, બસ સ્ટેશન, એસ.બી.આઈ. બેન્ક સુધીનો સમગ્ર…

Read More

રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા મહત્વપૂર્ણ – રક્ષાસચિવ ગિરિધર અરમને

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ભારતીય તટરક્ષક દળના ઈણાજ ખાતે આવેલ સ્ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલિપેડનું લોકાર્પણ આજે રક્ષાસચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં શ્રીમતી ગાયત્રી અરમનેએ કર્યું હતું. વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્ટર કચેરીને અડીને આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્યવસ્થાઓ મળે તે માટે ૬૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલિબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએઝ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના…

Read More

પેટલાદ સંસ્કૃત પાઠશાળા અને બોચાસણ પીટીસી કોલેજ ખાતે મતદાન કરવાના સંકલ્પ પત્ર ભરાવાયા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. ૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચના મુજબ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન નિચે આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે.         આણંદ જિલ્લામાં મતદાર જાગૃતિ અર્થે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામ કાર્યક્રમ યોજી મહિલાઓ, યુવાઓ અને તમામ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી…

Read More

लोकसभा आम चुनाव 2024 शत प्रतिशत मतदान में भागीदारी सुनिश्चित कराने को लेकर मतदाता जागरूकता अभियान – अपर समाहर्ता बिनोद कुमार सिंह 

हिन्द न्यूज़, बिहार          वैशाली जिला निर्वाचन पदाधिकारी- सह-जिला पदाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर शुक्रवार को मतदाता जागरूकता अभियान में स्वीप गतिविधियों के अंतर्गत हाजीपुर विधान सभा क्षेत्र अंतर्गत मतदाताओं को जागरूक करने हेतु घर-घर जागरूकता अभियान चलाया गया । इस अभियान में अपर समाहर्ता बिनोद कुमार सिंह ने गृह भ्रमण किया। गृह भ्रमण के दौरान हेल्थ एंड वैलनेस सेंटर,विद्यालय के शिक्षकों, जीविका दिदियों एवं आम जनों से मुलाकात की । जिले के पदाधिकारियों को अपने दरवाजे पर देखकर आम जनों में काफी उत्साह दिखा। अपर…

Read More

સંતરામપુર 123 વિધાનસભામાં મત વિસ્તાર ડીટવાસ જિલ્લા પંચાયતનાં જનસંપક કાર્યક્રમ કરવાઇ ખાતે યોજયો

હિન્દ ન્યુઝ, મહીસાગર      શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર અને દાહોદ લોકસભા ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પોતાના મતવિસ્તારમાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે જેને લઈને 123 સંતરામપુ વિધાનસભા મત વિસ્તારમાં ડીટવાસ જિલ્લા પંચાયત ખાતે જન સંપર્ક કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા દાહોદ લોકસભા સીટની 5 લાખથી વધુ મતોથી ભવ્યાતિભવ્ય જીત થાય એ માટે કટીબદ્ધ છે. ડીટવાસ જિલ્લા પંચાયત સીટની લોકસભા-2024 ની ચૂંટણીને અનુલક્ષીનેઆ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ,જિલ્લા સંગઠન…

Read More

જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     કેન્દ્ર સરકારના વાયેબીલીટી ગેપ ફંડિંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ–વે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે. તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા…

Read More

ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા જામનગર આરોગ્યતંત્રની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર      ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સનસ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવા (સનસ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી,…

Read More

કડાણા તાલુકાના જૂનીગોધર ગામે આદિવાસીઓનો પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર      હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે મહિસાગર નાં કડાણાનાં આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય કડાણા જૂની ગોધર ગામે ચાડીયાનો મેળો યોજાયો. મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો માર ખાતા-ખાત ચાડીયો છોડવા ઉપર પર ચડે છે આજે જૂની ગોધર ગામમાં માં પણ પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી લાકડાની બેળ ઉપર બાંધવામાં આવે છે. ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ…

Read More

આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે.…

Read More

બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી. કલેક્ટરએ સ્વચ્છતાની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, ‘જંગલ એ…

Read More