विदुपुर प्रखंड विकास पदाधिकारी एवं सेक्टर पदाधिकारी घर घर जाकर मतदाताओं को जागरूक करने में जुटें हैं

हिन्द न्यूज़, बिहार ‌      विदुपुर प्रखंड विकास पदाधिकारी एवं सेक्टर पदाधिकारी घर घर जाकर मतदाताओं को जागरूक करने में जुटें हैं – पदाधिकारी वैशाली जिला निर्वाचन पदाधिकारी सह-जिला पदाधिकारी यशपाल सिंह मीणा के निर्देश पर रविवार को विदुपुर प्रखंड अंतर्गत मतदाताओं को जागरूक करने हेतु घर-घर मतदाता जागरूकता अभियान चलाया गया। इस अभियान में अनुमंडल पदाधिकारी, हाजीपुर, प्रखंड विकास पदाधिकारी विदुपुर एवं सेक्टर पदाधिकारियों ने गृह भ्रमण कर सभी मतदाताओं को अपने मताधिकार का प्रयोग करने हेतु प्रेरित किया। इसी क्रम में हाजीपुर प्रखंड के कम मतदान प्रतिशत वाले…

Read More

આણંદ જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગ દીઠ ૧ મોડલ પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ  લોકસભાસામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે, જેને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર વિભાગ દીઠ ૧ મોડલ પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૭ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ મળી ૭ મોડલ પોલિંગ મથક તૈયાર કરવામાં આવનાર છે. આ મોડલ પોલિંગ સ્ટેશનમાં વેઇટિંગ લોન્જ, હેલ્પ ડેસ્ક, બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા, રેમ્પની સુવિધા, પીવાના પાણીની…

Read More

આણંદ જિલ્લામાં તમામ મતદાન મથકોએ મતદાર સહાય બૂથ ઉભા કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદમાં ૧૬-આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને અને ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી યોજાનાર છે. લોકસભાની આ ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા યોજાય તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧૭૭૩ મતદાન મથકો ઊભા કરાયા છે. આ તમામ…

Read More

લોકસભા સામાન્ય ચુંટણી દરમિયાન હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હિટવેવ નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ

હિન્દ ન્યુઝ, આણંદ     ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે, જેને ધ્યાને લઈ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પણ આ બાબતે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ગરમીના મોજાની અસરને ઘટાડવા અંગે પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા…

Read More

પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : તા.19 એપ્રિલથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લોકસભાની…

Read More

છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીમાં તા. ૩૧ માર્ચના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ થશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઈ આવતી ગ્રાંટ લેપ્સ જવાનો પ્રશ્ન ઉદભવે નહીં, તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયાએ તેમને મળેલ સત્તાની રૂઈએ છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીને તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી ચાલુ રાખવા હુકમ કર્યો છે. આ હુકમ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, છોટાઉદેપુર શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સંખેડા શાખા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, નસવાડી શાખા, સ્ટેટ બેંક ઓફ…

Read More

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેરજનતાની ફરિયાદોના નિવારણ માટે જિલ્લાકક્ષાની ફરિયાદ સમિતિની રચના કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ભારતના ચૂંટણીપંચના તા.૨૯/૦૫/૨૦૧૫ના હુકમથી ચૂંટણીપ્રક્રિયા દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ તથાં સ્થાઈ દેખરેખ ટૂકડીઓ દ્વારા રોકડ રકમ કે અન્ય વસ્તુઓ જપ્ત કરવા કે મુક્ત કરવા માટેની કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવેલી છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિઓને કોઈ અગવડ ન પડે તે માટે તથા તેમની ફરિયાદોના નિવારણ માટે જિલ્લાકક્ષાએ જિલ્લા ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કન્વીનર તરીકે ખર્ચ અંકુશના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (મો.નં-૯૯૭૮૪૦૬૪૯૫), તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબહેન ભગલાણી (૯૯૭૮૮૮૫૨૭૧) તથા ઈન્ચાર્જ…

Read More

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ખર્ચ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની ચૂંટણીને લઈને દરેક લોકસભા મતવિસ્તારમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો તથા પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ નિરીક્ષણ અને નિયંત્રણ માટે ખર્ચ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તિજોરી કચેરી, આવકવેરા, કસ્ટમ, જીએસટી જેવા વિભાગોના અધિકારીઓ દ્વારા ઉમેદવારો તથા પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારમાં થતાં ખર્ચ પર દેખરેખ રાખવામાં આવે છે. આ સમિતિ દ્વારા રાખવામાં આવતા હિસાબોમાં ચોક્સાઈ રહે અને હિસાબો પારદર્શી અને ક્ષતિરહિત બને તે માટે એકસૂત્રતા જળવાઈ તે…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી ફરજ પર નિયુક્ત ૨,૫૦૬ અધિકારીશ્રીઓ/કર્મચારીઓને તાલીમ અપાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ૭૯૧, તાલાલામાં ૭૯૫, કોડીનારમાં ૫૮૮ અને ઉના મતવિસ્તાર વિભાગમાં ૩૩૨ કર્મચારીઓ-અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી અને ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને વિવિધ કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યો હતો. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથ…

Read More

પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : તા.19 એપ્રિલથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી તથા પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લોકસભાની સામાન્ય…

Read More