હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૬ દેવભૂમિ દ્રારકા ખાતે યોજાનાર ભારતીય સેનાના ભરતી મેળામાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ તથા દીવ જિલ્લાઓના દરેક તાલુકાના ઉમેદવારો ભાગ લઈ શકશે. નિયત કરેલ માપદંડ અનુરૂપ ફીટ હોય તે બધા ઉમેદવારો આ ભરતી માટે ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ :www.joinindianarmy.nic.in મા ઓનલાઈન નોંધણી કરી વેલીડ એડમીટ કાર્ડ સાથે ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી શરૂ કરવામા આવેલ છે. સોલ્જર જનરલ ડ્યુટી માટે એસ.એસ.સી. પાસ ઓછામાં ઓછા ૪૫ ટકા, કોઈ…
Read MoreDay: January 16, 2021
ગીર-સોમનાથ જિલ્લામાં કોવિડશિલ્ડ વેકસીનના રસીકરણ અભિયાનનો શુભારંભ
અચ્છેદિનની શરૂઆત, કોરોના હારશે, દેશ જીતશે હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૧૬, કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ છેલ્લા એકાદ વર્ષથી પ્રભાવિત થયું છે. કોરોનાનું સંક્રમણ ધટાડવા અને નાબુદી માટે વિશ્ર્વના શક્તિશાળી દેશોએ વેકસીનની શોધ માટે અનેકવિધ પ્રયાસો કર્યો હતા. પરંતુ પુરતા પ્રમાણમાં અસરકારક સફળતા મળી ન હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિના પરિણામે કોરોના સામે રક્ષણ આપતી વેકસીનની શોધ કરવામાં સફળતા મળી હતી. ભારતના પુણે સિરમ ઈન્સ.એ શોધ કરી બનાવેલી કોવિડશિલ્ડ વેકસીનનું લોકોમાં રસીકરણ કરવા માટે મંજુરી મળી હતી. આજે તા.૧૬ જાન્યુઆરીએ આપણા સૌ માટે બનીગયેલ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી…
Read Moreખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે આજથી કોરોના વાયરસ રસીકરણ ઝુંબેશ શુભારંભ
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહિ. કોરોના Covid -19 થી બચવા માટે સમજદારી એજ આપણી જવાબદારી વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર પ્રજાજનો ની સલામતી માટે અનુરોધ કરે છે. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read Moreપવનચક્કી માંથી કેબલ વાયર ચોરી કરતા ઇસમને પકડી પાડી કોઠારા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
હિન્દ ન્યૂઝ, કચ્છ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષક સૌરભ સિંધ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ.ગોહિલ નાઓની રાહબરીમાં એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. આજ રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓની એક ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન માંડવી-નલીયા હાઇવે પર સાંધાણ સુથરી ત્રણ રસ્તા પાસે રોડ પર એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો પ્લાસ્ટિકનો કોથળો લઇને ઉભેલ હોઇ જે પોલીસને જોઇ સગેવગે કરવાની કોશીષ કરતાં…
Read Moreધારાસભ્ય એ ગામડે ગામડા નાં પ્રશ્નો સાંભળીને પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે ‘ચોરે પે ચર્ચા’ કરી….
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ સમસ્ત કોંગ્રેસ પરિવાર દ્વારા સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય વિસ્તાર નો પ્રવાસ, જેના સંદભેં નવાપરા, આદ્રી, સિડોકર, વડોદરા, ડોડીયા, ડારી, ભાલકા, પીપળીની કાદી તેમજ કંસારાની કાદી ગામ ના આગેવાનો સરપંચો તથા ગામના લોકો જોડે ચર્ચા કરેલ અને લોકો ના પ્રશ્નો સાંભળેલા અને તે પ્રશ્નો નું વહેલી તકે નિરાકરણ આવે તેવી કામગીરી હાથધરી. રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ
Read Moreઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, સિધ્ધપુર સિધ્ધપુર ખાતે નર્સિંગ હોસ્ટેલ ના ટાઉન હોલ માં આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકાર દ્વારા ખેડૂતો ના પ્રશ્નો ની વર્ષોથી રજુવાતો થતી હતી. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો ને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિશાન સૂર્યોદય યોજના બળવંતશિહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને અમલ મા મૂકવામાં આવી હતી. જે યોજના કૃષિ ક્ષેત્રે દિવસે સવારે પાંચ થી રાત્રે નવ વાગ્યા દરમ્યાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. જેમાં…
Read Moreબનાસ કાંઠા જિલ્લાના સરહદી તાલુકાના જેલાણા ગાામે અગાઉના ફરિયાદની બાબતે મહિલા ઉપર જીવલેણ હુમલા બાબત્સુઈગામ પોલિસ મથકે નોધાઈ ફરિયાદ
હિંદ ન્યૂઝ, સુઈગામ પ્રાપ્ત વિગત મુજબ તા. ૧૪/૦૧/૦૨૧ ના ઉતરાયણ ના દિવસે નેસડા ગોલપ ગામના રાઠોડ શાંન્તા બેન જગતાજ ભાઈ (ઉ.વ.૩૫ આસરે) જાતે દલિત જેલાણા ગામે તેમના પિયર તેમની નાની દિકરી ખુશી બેન સાથે મળવા ગયેલ હતા ત્યારે સવાર ના આસરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાકના સમયે તમની વિધવા માતા સાથે ઘરેથી ખેતરે જવા નિકળ્યાં હતા. તેવામાં તેમના ઘરની સામે રહેતા અશ્વિન ભાઈ માવજી નામનો યુવક શાંન્તા બેનને કહેલ કે તુ મહિના અગાઉ મે તારી બેનના મોબાઈલ ના વૉટ્સેપ નંબર ઉપર મોકલેલ અશ્લિલ મેસેઝ બાબતે વાવ પૉલિસ મથકે તુ મારા વિરૂધ્ધ…
Read Moreબોડેલી તાલુકાના સૂર્યઘોડા ખાતે કોરોના વાયરસ રસીકરણ શુભારંભ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર સરકાર દ્વારા રાજયના તમામ નાગરિકોને આગામી સમયમાં વિનામૂલ્યે કોવિડ-૧૯ કોરોના વાયરસની રસી આપવામાં આવશે એમ, રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલા સૂર્યઘોડા ગામે જિલ્લા કક્ષાના રસીકરણ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મંત્રી પરમારે કોરોના વાયરસની મહામારીને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી તકેદારીઓ અંગે વિગતે જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના વાયરસના નિદાન અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી. પુરતા પ્રમાણમાં સુવિધાઓથી સજજ હોસ્પિટલોની વ્યવસ્થા ઉપલબ્ધ થતા કોરોના વાયરસની સફળ…
Read Moreછેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે – રમણલાલ વોરા
હિંદ ન્યૂઝ, મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પૂર્વ મંત્રી રમણલાલ વોરાના વરદ હસ્તે કોરોના રસીકરણનો શુભારંભ કરાયો. અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી માનનીય પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ સંબોધન કરતાં જણાવ્યું કે, આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી વડાપ્રધાનએ દિલ્લીની એઇમ્સ હોસ્પિટલ ખાતેથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશના ૩૦૦૬ સેન્ટરથી ૩ લાખને રસી આપવામાં આવશે. છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીથી લોકો દુ:ખી છે. કોરોના જેવી મહામારીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનએ કોરોનાની મહામારીથી બચવા માટે સમગ્ર દેશમાં ૨૩…
Read Moreદિયોદર રહેણાંક મકાન ને નિશાન બનાવતી તસ્કર ટોળકી ત્રાટકી લાખો ની મતા ની ચોરી
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર માં ઘણા સમય થી ચોર ટોળકી સક્રિય બની હોવાનું દેખાઈ રહું છે. દિન પ્રતિદિન ચોરી ના વધતા જતા બનાવો ને લઈ સ્થાનિક નગરજનો માં ફફડાટ ફેલાયો છે. જેમાં રાત્રી ના સમય એક સાથે 7 થી 8 લોકો ની એક ટોળકી એક સોસાયટી માં ત્રાટકી લાખો ની મતા ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર માં આવેલ સુભમ સોસાયટી માં ગત રાત્રી ના સમય અંધારા નો લાભ લઇ એક સાથે એક સક્રિય થયેલ ચોર ટોળકી એ એક સાથે ત્રણ મકાન ને…
Read More