હિન્દ ન્યૂઝ, મહુવા તા.18, તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે “કોરોના વોરીયર્સ” આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો. દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ પિયુષભાઈ લુહાર નાં હસ્તે અને ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ,…
Read MoreDay: January 18, 2021
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ના લોકલાડીલા પૂર્વ મુખ્ય મંત્રી માન. માધવસિંહ સોલંકી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, ખેડા આજ રોજ ખેડા જિલ્લા ના નડિયાદ શહેર મા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદ શહેર ના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ તથા નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તથા નડિયાદ શહેર ના કોંગ્રેસ ના કાર્યકર્તાઓ તથા આગેવાનો અને સમગ્ર ખેડા જિલ્લા પ્રમુખ તથા કાર્યકર્તા અને આગેવાનો દ્વારા આજ રોજ નડિયાદ શહેર ખાતે ભારત ના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ના લોકલાડીલા પૂર્વ મુખ્ય મંત્રી માન. માધવસિંહ સોલંકીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે સાથે સૌ આગેવાનો દ્વારા સાદર સત્કાર થી એક સાથે મૌન…
Read Moreઠાસરા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ ખુનના વણશોધાયેલ ગુનાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ખેડા (નડિયાદ) એલ.સી.બી.
હિન્દ ન્યૂઝ, ખેડા ગત તા. ૧૨/૧/ર૦૨૧ ના રોજ ઠાસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ઠાસરા તેમજ ડાભસર ગામની શેઢી શાખા વિસ્તારમાંથી ઇલીયાસ હાજીઅહેમદ શેખ (બાંડી) રહે.સેવાલીયા હુસેન સોસાયટી તા.ગળતેશ્વર જી.ખેડાની લાશ મળી આવેલ હતી. જે બાબતે સેવાલીયા પો.સ્ટે. ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી. તે પછી તપાસ દરમ્યાન સદર ઇસમનું માથાના ભાગે ઇજા કરી મોત નિપજાવેલ હોવાનું જણાઇ આવતા ઠાસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૨૦૪ ૦૬૦ ૨૧ ૦૦૧૦/ ર૦૨૧, કલમ ૩૦ર મુજબનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ. સદર અનડીટેકટ ખૂનના ગુનાની વિઝિટ કરી ગુનામાં સંડોવાયેલા શકદારોની સઘન પુછપરછ કરી વણશોધાયેલ ખુનના ગુનાને શોધી કાઢવા…
Read Moreગળતેશ્વર તાલુકા ખાતે આગામી આવતી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદન
હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામપંચાયત વિસ્તાર માં આવેલ નેતરીયા ગામ ને વર્ષો થી રસ્તા ની પડતી મુશ્કેલીને લઇને આગામી આવતી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી નો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગ્રામપંચાયતમાં આવેલ નેતરીયા રાવણા વિસ્તારમાં વર્ષોથી રસ્તાની પડતી મુશ્કેલીને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ નિરાકરણ ન આવતા આગામી આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વસો ગ્રામપંચાયતમાં આવેલ નેતરીયા રાવણા…
Read Moreપ્રજા અને શાસકો વચ્ચેના અંતરને દૂર કરવા કોંગ્રેસ દ્વારા આજ થી મહાજનસંપર્ક અભિયાન શરુ : ઉષાબેન કુસકીયા
હિન્દ ન્યૂઝ, વેરાવળ કોંગ્રેસ દ્વારા શરુ કરાયેલ હેલ્લો કેમ્પેઇન ના પ્રચંડ પ્રતિસાદ બાદ રાજ્યભરમાં સામે આવેલ શાશકો અને પ્રજા વચ્ચે ખુબ મોટો કોમ્યુનિકેશન ગેપ દૂર કરવો જરૂર જ નહિ પણ આવશ્યક હોય, આ મહાજનસંપર્ક અભિયાન દ્વારા લોકોના આક્રોશ અને રોષ ને ધ્યાને લઇ લોક હિતના જરૂરી પ્રશ્નો ને સરકાર સુધી પહોંચાડવા નો જરૂરી પ્રયાસ કરવામાં આવનાર હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેશ ના મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા એક અખબારી યાદી માં જણાવાયું છે. આ તકે ઉષાબેન કુસકીયા એ વધુમાં જણાવેલ કે સરકારની અણ આવડત અને ખોટા નિર્ણયોના કારણે શહેરી તથા ગ્રામીણ…
Read Moreથરાદ માં અનેક ભુમાફિયાઓ અધિકારીઓના આશીર્વાદ થી બન્યા છે બેફામ…
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ના ભોરડું ગામે કવરેજ કરવા ગયેલા રિપોર્ટર ને અપાઈ ધમકી…. ભોરડું ગામે બિન અધિકૃત માટી નું ખોદકામ કરી ને પેટ્રોલ પંપ ના બુરાણ માં નખાઈ રહ્યું છે….. સત્ય બહાર ન આવે એ માટે પટ્રોલ પંપ ના માલિક અને મળતીયાઓ એ પત્રકાર ને જાન થી મારવાની આપી ધમકી……… કવરેજ કરતી વખતે ગાડી પાછળ દોડાવી ને મારવાનો પ્રયાસ કર્યા નો આક્ષેપ કરતો પત્રકાર…. ચોથી જાગીર પર ભુમાફિયા ના દુષસાહસ ના પગલે પત્રકાર આલમ માં રોષ ની લાગણી…. થરાદ ના ભોરડું ગામે કવરેજ માં ગયેલ પત્રકાર સાથે કાલે સાંજે…
Read Moreઆણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર દ્વારા જોળ ગામે ડામર ના પાકા રસ્તા નુ ખાત મુહર્ત કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, આણંદ આજે આણંદ વિધાનસભા ના જોળ ગામે 1 કરોડ 16 લાખ ના ખર્ચે કાચા રસ્તા થી ડામર રોડ પાકા રસ્તા બનાવવાની સરકાર માં આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા કરવામાં આવી હતી. જે મંજુર થતા 1.વગડાપુરાથી પુનમભાઇ હરમાનભાઈ ના ધરતી જોબનપુરા ને જોડતો રસ્તો 2. માજીયા પુરા થી ઢેબાકુવા વલાસણ ને જોડતો રસ્તો, આ બંન્ને રસ્તાનું ધારાસભ્ય કાંતિભાઈ સોઢા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ જગદીશ ભાઈ પરમાર, ડે.સરપંચ ભરતસિંહ વાઘેલા, જગદીશ પ્રજાપતિ, અરવિંદભાઈ વાધેલા, સમીર પઠાણ, લાલાભાઈ પરમાર, ધિરજ વાઘેલા, લાલાભાઈ મલેક, દિનેશભાઈ,…
Read Moreદિયોદર તાલુકા પંચાયતમાં આઈસીડીએસ દ્વારા પ્રી સ્કૂલ કીટ વિતરણ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોના ટોળા એકઠા થવા પર સરકારે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં પ્રી સ્કૂલ કીટ વિતરણ ના કાર્યક્રમ માં આંગણવાડી કાર્યકર બહેનો ના ટોળા એકઠા થઇ જતાં સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉમટી પડતા કોરોના ને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મીડિયા કર્મી દ્વારા cdpo ની મુલાકાત કરતા તેમના દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું…
Read Moreઅરવલ્લીના મોડાસા ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ” નું ઉદ્દઘાટન કરાયું
હિન્દ ન્યૂઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના હસ્તે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. પ્રાસંગિક પ્રવચન કરતા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન હોમની સ્થાપના કરવાથી કાયદાની સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત રક્ષણ પુરૂ પાડવાનું કામ કરવાની પક્રિયા ઝડપી બનશે. જેમાં રક્ષણની જરૂરીયાતવાળી અનાથ, નિરાધાર, આશ્રય રહિત, માતા-પિતા કે એકવાલી તેની સંભાળ રાખવા સક્ષમ ન હોય તેવા દિવ્યાંગ, ભીક્ષાવૃત્તિવાળા, બાળ લગ્ન કરાવેલ, બાળ મજુર, ગુમ થયેલ, શેરીમાં રહેતી, શોષિત, અસાધ્ય…
Read Moreઅરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી સાંસદસભ્ય દીપસિંહ રાઠોડના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી
હિન્દ ન્યૂઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લાના માલપુરના જલારામ મંદિર “મોર ડુંગરી” ખાતેથી સાંસદસભ્ય દીપસિંહ રાઠોડના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી માલપુરના ૧૭ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. સાંસદસભ્ય દીપસિંહ રાઠોડે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનાં શુભારંભ નિમિતે જણાવ્યું કે, આપણાં ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો વસવાટ કરે છે. ગુજરાત એ ખેડૂતોની ભૂમિ કહેવાય છે. વડાપ્રધાન એ ૨૪ ઑક્ટોમ્બરના રોજ ઇ-લોકાર્પણ કરીને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો. તેમણે નિર્ણય કર્યો હતો કે લોકોને દિવસે વીજળી આપવી છે. તે કામને તેમણે સભર કરી બતાવ્યું…
Read More