આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમાર દ્વારા જોળ ગામે ડામર ના પાકા રસ્તા નુ ખાત મુહર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, આણંદ

 

આજે આણંદ વિધાનસભા ના જોળ ગામે 1 કરોડ 16 લાખ ના ખર્ચે કાચા રસ્તા થી ડામર રોડ પાકા રસ્તા બનાવવાની સરકાર માં આણંદ ના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર દ્વારા કરવામાં આવી હતી.

જે મંજુર થતા 1.વગડાપુરાથી પુનમભાઇ હરમાનભાઈ ના ધરતી જોબનપુરા ને જોડતો રસ્તો  2. માજીયા પુરા થી ઢેબાકુવા વલાસણ ને જોડતો રસ્તો, આ બંન્ને રસ્તાનું ધારાસભ્ય કાંતિભાઈ સોઢા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચ જગદીશ ભાઈ પરમાર, ડે.સરપંચ ભરતસિંહ વાઘેલા, જગદીશ પ્રજાપતિ, અરવિંદભાઈ વાધેલા, સમીર પઠાણ, લાલાભાઈ પરમાર, ધિરજ વાઘેલા, લાલાભાઈ મલેક, દિનેશભાઈ, સાભયભાઈ, રમેશભાઈ, ડાહ્યાભાઈ તથા જમીર પઠાણ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષૉ જુની માંગણી સંતોષાતા લોકો માં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment