ઇચ્છાપોર પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મેડિકલ સ્ટોરમાં સંયુક્ત ચેકિંગ

હિન્દ ન્યુઝ, ઇચ્છાપોર

ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓના વેચાણ અંગે ઇચ્છાપોર પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મેડિકલ સ્ટોરમાં સંયુક્ત ચેકિંગ કરી, દવાઓના સ્ટોક, રેકોર્ડ અને લાઇસન્સની તપાસ કરવામાં આવી તથા ગેરરીતિ જણાતા નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી.

Related posts

Leave a Comment