હિન્દ ન્યુઝ, બોટાદ
સરદાર વલ્લભભાઈ પટેલના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પ સાથે દેશભક્તિની ભાવનાને જીવંત બનાવતો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એકતા પરેડ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં સંપૂર્ણ દેશ એકતાના રંગે રંગાયો
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીએ બોટાદ પ્રભારી મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ
એકતા રેલી અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જીવંત પ્રસારણ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થયા બોટાદના નાગરિકો
