હિન્દ ન્યૂઝ, થરાદ
થરાદ ના ભોરડું ગામે કવરેજ કરવા ગયેલા રિપોર્ટર ને અપાઈ ધમકી….
ભોરડું ગામે બિન અધિકૃત માટી નું ખોદકામ કરી ને પેટ્રોલ પંપ ના બુરાણ માં નખાઈ રહ્યું છે…..
સત્ય બહાર ન આવે એ માટે પટ્રોલ પંપ ના માલિક અને મળતીયાઓ એ પત્રકાર ને જાન થી મારવાની આપી ધમકી………
કવરેજ કરતી વખતે ગાડી પાછળ દોડાવી ને મારવાનો પ્રયાસ કર્યા નો આક્ષેપ કરતો પત્રકાર….
ચોથી જાગીર પર ભુમાફિયા ના દુષસાહસ ના પગલે પત્રકાર આલમ માં રોષ ની લાગણી….
થરાદ ના ભોરડું ગામે કવરેજ માં ગયેલ પત્રકાર સાથે કાલે સાંજે ઘટી ઘટના…..
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ