હજુય લોકડાઉન ના બહાના તળે દિયોદર ડેપો દ્વારા સુંધામાતા સહિત અનેક એસ.ટી.બસો બંધ

હિન્દ ન્યુઝ, દિયોદર  નવનિર્મિત દિયોદર બસ્ટેન્ડ ના ઉદ્ઘાટન પ્રશ્નગે આવી રહેલા સાંસદ પરબતભાઇ પટેલ પાસે દિયોદર થી સુધામાતા સત્વરે બસસેવા ચાલુ કરવા મુસાફર જનતાની માંગ. ગુજરાત સરકાર હમેશા લોકહિત માં ગુજરાત એસ.ટી.બસ પરિવહન સેવાઓ અવિરતપણે ચાલુ રાખે છે અને લોકમાંગણી ને લઇ ને રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆતો થતા દિયોદર સુધામાતા બસ સેવા 2 વર્ષ અગાઉ ચાલુ કરવામાં આવેલી અને એને સારું એવું ટ્રાફિક પણ મળતું હતું. પણ વહીવટ દિયોદર ડેપો દ્વારા કોઈપણ કારણ વગર બંધ કરાઇ હતી, ત્યારે વર્તમાન સમયે રાજસ્થાન તરફ…

Read More

ગુજરાત ગૌરવ એવોર્ડ્સ 2020 – એક વિચાર એક ભારત દ્વારા ગુજરાત સરકારના શ્રેષ્ઠ અધિકારીઓનું સન્માન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સલામતિ માટે દેશભરમાં કાયદો અને માનવ અધિકાર, શિક્ષણ અને રોજગાર વિષયક જનહિત કલ્યાણ માટે નિરંતર કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ‘એક વિચાર એક ભારત’ દ્વારા વર્ષ 2020 માં ગુજરાત ગૌરવ ઍવૉર્ડસ ની જાહેરાત કરવામાં આવી છે. આ માટે સંગઠન દ્વારા ગુજરાત રાજ્યમાં સમગ્ર રાજ્યમાં સામાજિક, સાંસ્કૃતિ, આર્થિક, રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ પ્રદાન આપનાર તેમજ વિશેષ કામગીરી થી રાજયની પ્રગતિ માટે વિશિષ્ટ કાર્ય કરનાર અધિકારીઓને બિરદાવવા તેમજ તેમને સન્માનિત કરવા માટે આ ખાસ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વધુ માં વધુ અધિકારીઓ…

Read More

“સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૧ની તૈયારીના ભાગરૂ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભાજપા સંગઠનની બેઠક યોજાઇ”

હિન્દ ન્યુઝ, ડભોઈ        આજરોજ ડભોઇના લેઉવા પાટીદાર સમાજની વાડીમાં બપોરના સમયે ડભોઇ તાલુકા ભાજપા સંગઠનની બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે યોજાઇ હતી. જેમાં ખેડા જિલ્લાના સાંસદ અને વડોદરા જિલ્લા સંગઠનના ચૂંટણી ઇન્ચાર્જ દેવુસિંહ ચૌહાણ , સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) તેમજ જિલ્લા અને તાલુકાના ભાજપા ના વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતી રહી હાજર કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સદર બેઠકમાં વડોદરા જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ ,જિલ્લાના પ્રભારી, ભાજપા સંગઠનના વડોદરા જિલ્લાના હોદ્દેદારો, ડભોઇ તાલુકાના પ્રભારી, ડભોઇ નગરના ઇન્ચાર્જ વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડભોઇ મંડલની બેઠક યોજાઇ હતી.…

Read More

ડભોઈ નગરપાલિકાના મેલેરિયા શાખા ના કર્મચારી નિવૃત થતા કર્મચારીઓ દ્વારા વિદાય સંભારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઈ નગરપાલિકામાં મેલેરિયા સખામાં ફરજ બજાવતા સતીષ ભાઈ સોની વાયોવૃધ્ધિ ના કારણે નિવૃત થતા ડભોઈ નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વાર તેઓનું ફુલહાર કરી સમ્માન કરાયું હતું.       સાથે સતીષ ભાઈ સોનીએ ડભોઇ નગરપાલિકાના કાર્યક્ષેત્રની અંદર મેલેરિયા શાખા ને વધુ માં વધુ સફળ બનાવવા માટે તેઓએ ઉમદા કામગીરી બજાવી હતી અને તેઓએ નિષ્ઠા પૂર્વક ઈમાનદારી થી પોતાનું કાર્યકાળ પૂરું કરતા તે બદલ ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં મહેશભાઈ પરમાર, અતુલભાઈ ભટ્ટ, સલીમભાઈ બેલીમ, સંજયભાઈ ઇનામદાર, જગદીશ ભાઈ પટેલ તથા અન્ય કર્મચારી ખાસ ઉપસ્થિત રહી સતિષભાઈ…

Read More

આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કારોબારી ની મિટિંગ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છ ખાતે આજ રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા કારોબારી ની મિટિંગ યોજવામાં આવી. આ મિટિંગ માં કિસાન આંદોલન ને જાહેર સમર્થન અને શહીદ થયેલ ખેડૂતો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના બેનર હેઠળ કચ્છ જિલ્લા માંથી સક્ષમ અપક્ષ ઉભો રાખવામાં આવશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ના પ્રમુખ નરેશ મહેશ્વરી ની 3 વર્ષ ની ટર્મ પૂર્ણ થતાં નવા જિલ્લા પ્રમુખ તરીકે હિતેશ મહેશ્વરી તેમજ જિલ્લા પ્રભારી તરીકે રમજાન…

Read More

“જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ

“જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”          જગતતાત એટલે જગત ના પાલનહાર પિતા એટલે કિસાન ખેડૂત પુત્ર અને “જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા ને જન્મદિવસ માનવજાતિ ની જીવાદોરી એટલે “કિસાન” – કિસાન સુત્ર ધ્યાન માં રાખી ખેડુતો ના હિત માટે સતત પ્રયત્નશીલ રહી હરહંમેશ ખેડુતો ને એમનો હકક અને ન્યાય માટે ખેડૂતો નો અવાજ બની સતા, વિપક્ષ કે કોઈ અધિકારી સમક્ષ હંમેશા મોખરે રહી ને નિઃસ્વાર્થ ભાવે નિડરતા પૂર્વક નિર્ભય બની ને ખેડુતો ને ન્યાય અપાવનાર ખેડૂત પુત્ર અને “જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન…

Read More