“જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ નો આજે જન્મદિવસ

“જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”

         જગતતાત એટલે જગત ના પાલનહાર પિતા એટલે કિસાન ખેડૂત પુત્ર અને “જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા ને જન્મદિવસ માનવજાતિ ની જીવાદોરી એટલે “કિસાન” – કિસાન સુત્ર ધ્યાન માં રાખી ખેડુતો ના હિત માટે સતત પ્રયત્નશીલ રહી હરહંમેશ ખેડુતો ને એમનો હકક અને ન્યાય માટે ખેડૂતો નો અવાજ બની સતા, વિપક્ષ કે કોઈ અધિકારી સમક્ષ હંમેશા મોખરે રહી ને નિઃસ્વાર્થ ભાવે નિડરતા પૂર્વક નિર્ભય બની ને ખેડુતો ને ન્યાય અપાવનાર ખેડૂત પુત્ર અને “જગતતાત ફાઉન્ડેશન”/ “કિસાન એકતા સમિતિ”ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દશરથસિંહ ગોહિલ તણસા ને જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ તેમજ સમગ્ર “જગતતાત ફાઉન્ડેશન” પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ.

 

Related posts

Leave a Comment