અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ દ્વારા જન્મદિન ની અનોખી ઉજવણી

હિન્દ ન્યૂઝ, અમરેલી

                                   વર્તમાન સમય ને ધ્યાને રાખી કોઈ અન્ય પ્રકાર ના ખર્ચ ન કરી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં જઈ અને ભૂલકા ઓ ને સૂકો નાસ્તો કરાવી, માસ્ક અને સેનેટાઇઝર નું વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પાડ્યું હતું. આ તકે મેહુલભાઈ શ્રીમાળી, દિશાંતભાઈ બાબરીયા, ગોલણભાઈ ડેર, રાજદીપભાઈ વાળા, સન્ની ચૌહાણ, આશિષભાઈ ચૌહાણ, રિધમ મકવાણા હાજર રહ્યા હતા.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment