હિન્દ ન્યૂઝ, સુરત તારીખ. 30/01/2021 શનિવારના રોજ ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની સુરતના જનરલ મેનેજર સુનીલભાઈ ઓઝા ના નોકરી કાર્યકાળ પૂર્ણ થતાં તેમને જનરલ ઇલેક્ટ્રિક વેલ્ફેર એસોસીએશન વતી એક ઉમદા કર્મનિષ્ઠ, અનુરાગી કર્તવ્ય, ઈમાનદારી, લાગણીસભર સ્વભાવ તેમજ માનવતાવાદી નુ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તેઓને એસોસિએશનના દરેક ઈલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર ભાઈઓ વતી નિવૃત્તિના આરે દરેક દિવસો માં તંદુરસ્ત રહે, ખુશ રહે એવી અંતઃ કરણ થી શુભકામના પાઠવી હતી. રિપોર્ટર : જીતેન્દ્ર માવાણી, સુરત
Read MoreDay: January 31, 2021
વેરાવળ સોનેચા કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળના ચાંડુવાવ ખાતે આવેલ એન.જે.સોનેચા મેનેજમન્ટે એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્ટનાયૂ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરાયેલ હતું. આ તકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટીફીકેટ આપી બીરદાવવામાં આવ્યા હતા. વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.જે.સોનેચા મેનેજમન્ટે એન્ડ ટેક્નિકલ વર્ષ ૨૦૧૧ થી ચાંડુવાવ ખાતે કાર્યરત છે. આ કોલેજમાં એમ.બી.એ., એમ.સી.એ.ના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંસ્થાના વિદ્યાર્થીઓ જીટીયુમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તાજેતરમાં પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ જીટીયુ યુની. ના કુલપતિ પ્રો.ડો.નવીનભાઇ શેઠ, સોમનાથ સંસ્કૃત યુની.ના કુલપતિ ડો.ગોપબંધુ મીશ્રા, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ…
Read Moreગીર સોમનાથ જિલ્લામા ત્રણ દિવસ માટે પોલીસ વિભાગના કર્મચારીઓને કોવિશિલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૩૧, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ડી.વાય.એસ.પી.એમ.એમ.પરમારે પ્રથમ વેકસીન લઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઠડા અને તાલાળા ખાતે પોલીસ કર્મચારીઓને કોવિશિલ્ડ વેકસીનથી રક્ષિત કરવામાં આવ્યા હતા. આજે પ્રથમ દિવસે ૬૦૦ જેટલા કર્મચારીઓને વેકસીન આપવામાં આવી હતી. જિલ્લામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ૧૧૦૦ કર્મચારીઓ સહિત ટ્રાફિક બ્રિગેડના-૭૦, એસઆરપી-૮૭, હોમગાર્ડ-૩૭૧, આઈબી-૧૨ અને જીઆરડી-૮૫૭ પોલીસ કર્મચારીઓને વેકસીન આપવામાં આવી રહી છે. મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ માટે ત્રણ દિવસ સુધી વેકસીન આપવામાં આવશે. આ અભિયાનમાં વેકસીનેટર લવલીબેન…
Read Moreવેરાવળમાં પોલિયો અભિયાન અંતર્ગત બાળકોને પોલીયો રસીકરણનો પ્રારંભ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા.૩૧, સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રવ્યાપી પોલીયો નાબુદ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવ્યું હતું. શિશુ મંદિર સ્કુલ વેરાવળ ખાતેથી આજે ડો.ગૌસ્વામીએ પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શિશુ મંદિર શાળા બુથ નં-૨૮ માં આજે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાની સાથે ૧૧ માસના બાળક ધ્યેયને પોલીયોના બે ટીપા પીવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, શિશુમંદિશ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ્રી સહીતના સહભાગી થયા હતા. આ બુથ પર આંગણવાડી વર્કર મેધલબેન વાળા, હેલ્પર હંસાબેન મકવાણા, આરોગ્ય વિભાગના…
Read Moreવેરાવળ ઇન્ડિયન રીયોન ખાતે ટ્રક ચાલકોને સલામતી વિશે માહિતી અપાઈ
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ગીર સોમનાથ ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ ના ભાગરૂપે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ યુનિટ ઇન્ડિયન રેયોન ખાતે આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર પ્રશાંત એન. માંગુકિયા તેમજ કંપનીના ટ્રાસ્પોર્ટ વિભાગના ઉદય મેનન સહિત અધિકારી દ્વારા માર્ગ સલામતી વિશે માહિતી આપતા ડ્રાઈવિંગ સમયે ટ્રક ડ્રાઈવરોએ સલામતી અંગે માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સેફ્ટી વિકની ઊજવણી કરવામાં આવેલ. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read Moreઆણંદ તથા મહીસાગર જિલ્લા ના જુદા જુદા પો. સ્ટે. ના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આણંદ ટાઉન પોલીસ
હિન્દ ન્યૂઝ, આણંદ હાલ માં ચાલી રહેલ મહે.ડી.જી.પી. ગુ.રા.ગાંધીનગર ના ઓ ની નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ડ્રાઈવ અનુસંધાને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ તથા નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા આણંદ વિભાગ આણંદ ના ઓ ના સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ પો. ઈન્સ. વાય.આર.ચૌહાણ આણંદ ટાઉન નાઓની આગેવાની હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ. આઈ.એન.ધાસુરા, પો.સબ.ઈન્સ. આર.સી.નાગોલ તથા સ્ટાફ ના માણસો દ્વારા આણંદ તથા મહીસાગર જિલ્લા ખાતે પ્રોહીબીશન ના નીચે મુજબ ના ગુનાઓ મા નાસતો ફરતો આરોપી અનવરમિયા ઉર્ફે કાળીયો અલ્લારખામિયા મલેક રહે. સામરખા કસ્બા મા તા.…
Read Moreબનાસકાંઠાના લાખણી તાલુકામાં પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાયો
પોલિયો મુક્ત બનાવવા ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પીવડાવવામાં આવ્યો પોલિયો ની રસી હિન્દ ન્યુઝ, લાખણી દર વર્ષે લાખો બાળકોને પોલીયોની રસી આપવામાં આવતી હોય છે, ત્યારે આજે પોલિયો રવિવાર હોવાથી બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયા હોય છે, ત્યારે આજે લાખણી નાં ડેકા ગામમાં પણ પોલિયો મુક્ત બનાવવા માટે પોલિયો અભિયાન દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો…
Read Moreઆણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સુંદલપુરા ગામ ના આનંદપુરામાં જાહેર માર્ગ બંધ કરતાં થયો હોબાળો
હિન્દ ન્યૂઝ, આણંદ સુંદલપુરથી લાલપુરા જતા માર્ગ ની વચ્ચે આવેલ આનંદપુરા ફુલવાઈ નગરને જોડતા રોડનું સમારકામ ચાલુ હોય જેને ગામનાં તે વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પ્રતાપભાઈ ઝાલા, ગલાભાઈ પ્રતાપભાઈ ઝાલા તથા તેમના પત્ની કોકીલાબેન ગલાભાઈ ઝાલા, ઈશાબેન પ્રતાપભાઈ ઝાલા એ રસ્તા વચ્ચે પથ્થર તથા લાકડાં મુકીને બંધ કરી દેતા તે માર્ગ પરથી જતા લોકોમાં રોશ જોવા મળ્યો હતો. સદર માર્ગ મેન રોડથી એટલે કે સુંદલપુરા થી આનંદપુરા ફુલવાઈનગર થી ઘોડાપુરાથી અહીમાગામે નિકળતો નાનો માર્ગ હોય જેનું સમારકામ ચાલતું હોય જેને અટકાવતા ભારે હોબાળો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના…
Read Moreમેતા ના ઇન્દિરાનગર ના લોકો દુર્ગન્ધ થી ત્રાહીમામ રોગચાળો ફાટી નિકળવાની દહેશત
હિન્દ ન્યૂઝ, વડગામ વડગામ તાલુકા ના મેતા ગામ માં છેલ્લા કેટલાક સમય થી ગ્રામપંચાયત માં લાલિયાવાડી ચાલવાના એધાણ જોવા મળી રહ્યા છે. જેના લિધે ગામ માં વિકાસ અટકી ગયો છે અને ઠેર ઠેર જગ્યા એ ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેના લિધે રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઇ છે. મેતા થી માહી જવાના રસ્તા પર ઇન્દિરા નગર વિસ્તાર માં આશરે બારસો ઉપર ની વસ્તી વસવાટ કરી રહી છે. ત્યારે મેતા થી ઇન્દિરાનગર વિસ્તાર માં જતા વચ્ચે નદી નો પટ આવેલો છે. આ નદી ના પટ માં અજાણ્યા ઇસમો…
Read Moreથરાદની આદર્શ લેબોરેટરી દ્વારા રામપુરા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદના રામપુરા પ્રાથમિક શાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચૌધરી સમાજ ના યુવાનો દ્વારા બ્લડ કેમ્પ નું કરાયું આયોજન બ્લેડ કેમ્પમાં દાતાઓ દ્વારા 36 બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું.. આયોજક તરીકે કરણાભાઇ ચૌધરી રમેશભાઈ ચૌધરી કાનજીભાઈ દ્વારા કાયૅક્રમ ને સફળ બનાવવામાં આવ્યો… રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read More