થરાદની આદર્શ લેબોરેટરી દ્વારા રામપુરા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદના રામપુરા પ્રાથમિક શાળામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ચૌધરી સમાજ ના યુવાનો દ્વારા બ્લડ કેમ્પ નું કરાયું આયોજન

બ્લેડ કેમ્પમાં દાતાઓ દ્વારા 36 બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું..

આયોજક તરીકે કરણાભાઇ ચૌધરી રમેશભાઈ ચૌધરી કાનજીભાઈ દ્વારા કાયૅક્રમ ને સફળ બનાવવામાં આવ્યો…

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment