ડીસા વિધુત બોર્ડ ની ગાડી બની શોભાના ગાંઠિયા સમાન..!

હિન્દ ન્યુઝ, ડીસા                                                     બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજે ડીસા વિધુત બોર્ડ ની ગાડી શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના જલારામ મંદિર પાસે વાયર માં એક કબૂતર ફસાઈ જવા પામ્યું હતું. જો કે આસપાસના લોકોએ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ ને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે જાણ કરવાની સાથે જ ઘટનાસ્થળે કર્મચારીઓ દોડી…

Read More

ડીસાના રાજપુર નજીકથી મૃત ભ્રૂણ મળતા ચકચાર…!

હિન્દ ન્યુઝ, ડીસા                                         ડીસા પંથક માં છેલ્લા ઘણા સમયથી મૃત ભ્રૂણ મળવાની ઘટનાઓ માં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે સવારે શહેર ના રાજપુર થી ભોપાનગર જવાના રોડ ઉપર આવેલ અમન પાર્ક પાસે થી એક બાળક નું મૃત ભ્રૂણ મળતા ચકચાર મચી ગઇ છે આ બનાવ ની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરતા દક્ષિણ પોલીસ ની ટીમ તુરંત સ્થળ ઉપર પોહચી…

Read More

તા.૧૦મી, જાન્યુઆરી થી તા.૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર                                            આગામી તા. ૧૦મી, જાન્યુઆરીથી તા. ૧૭મી, જાન્યુઆરી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કા્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને સંકલન સમિતિ હોલ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.                                             છોટાઉદેપુર જિલ્લામાં આયોજીત કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમના આયોજન અંગે…

Read More

કાયદો બધા માટે એક સમાન મોટા માથા માટે આશીર્વાદ સમાન..? ચર્ચાતો વિષય..!

“સાહેબ તમે પણ કાયદો ભૂલી ગયા…?” હિન્દ ન્યુઝ, ડીસા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેને માસ્ક પહેર્યા વગર ચેકનું વિતરણ કરતાં વિવાદ સર્જાયો છે.                                       વૈશ્વિક કોરોના મહામારીના પગલે હાલમાં સરકાર દ્વારા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અને જો સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાય તો પોલીસ દ્વારા તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. તેમજ રિક્ષા અથવા પેસેન્જર વાહનોમાં પાંચ…

Read More

પ્રોહીબિશનના ગુના ના કાચા કામના વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા                                       આઈ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે પો.સ.ઇ. આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર ના માર્ગદર્શન મુજબ સ્ટાફના ASI અયુબખાન, સુમેરસિંહ, પ્રવિણસિંહ, અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ, વિનોદભાઈ, શૈલેષભાઇ, સમીઉલ્લાખાન, કુલદીપસિંહ, નિકુલસિંહ, પો.કો.સંજયભાઈ, રાજેશકુમાર, સંજયકુમાર, સોકત ખાન, રાજુભાઇ વી.,પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર…

Read More

દિયોદર શહેર માં તસ્કરો એ ત્રણ મકાન ને નિશાન બનાવ્યા ઘર સામાન ની ચોરી

  હિન્દ ન્યૂઝ, દિયોદર શિયાળા ની શરૂઆત થતા ઠંડી અને પોલીસ પેટ્રોલિંગ વચ્ચે તસ્કરો એક પછી એક દુકાનો અને ઘરો ને નિશાન બનાવી રહ્યા છે જેના કારણે રહીશો માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી તસ્કરો બેફામ બની એક પછી એક મકાનો અને દુકાનો ને નિશાન બનાવી ચોરી ને અંજામ આપી રહ્યા છે. જેમાં ગત રાત્રી ના સમય પોલીસ ના ચુસ્ત પેટ્રોલિંગ વચ્ચે કોઈ અજાણ્યા ઈસમો દિયોદર ના લક્ષ્મીપુરા વિસ્તાર માં પ્રવેશી ત્રણ મકાનો ને નિશાન બનાવ્યા…

Read More

એલ.આર.ડી પુરુષ ઉમેદવારોના આંદોલન મુદ્દે આંદોલનકારી પ્રવિણ રામની પ્રતિક્રિયા

હિન્દ ન્યૂઝ, વેરાવળ – ગાંધીનગર ખાતે પુરુષ એક આર ડી ઉમેદવારોને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે એ અયોગ્ય – આંદોલનકારીઓ પાસેથી તંત્ર દ્વારા વસ્તુઓ જપ્ત કરી લેવી એ પણ અયોગ્ય – સરકારે આ ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવી જોઈએ તાલાળા ના આંદોલન કારી પ્રવિણભાઇ રામ નું નિવેદન. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Read More

તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ બોડેલી ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે

            આગામી તા.૧૧મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનો ખાત મુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.                બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ વિગતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ અધિકારીઓને કાર્યક્રમને અનુલક્ષીને સોંપવામાં આવેલી જવાબદારીઓ ગંભીરતાથી બજાવવા…

Read More

છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન ડ્રાય રન (મોકડ્રિલ) યોજાઈ

હિન્દ ન્યૂઝ , છોટાઉદેપુર               છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.               હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોના વાયરસની મહામારીથી બાકાત નથી. કોવિડ-૧૯ને અટકાવવા માટે વેકસિન જ એકમાત્ર ઉપાય છે. ભારત સરકાર દ્વારા દેશમાં કોરોના વાયરસની બે રસીને મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રસીકરણની…

Read More

જાલિષણા ગામ પાસે 3t કંપની ની સામે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોડાઉન માં લાગી આગ

હિન્દ ન્યૂઝ, વિરમગામ                 આજે સવારે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોદામ મા આગ લાગી આગ લાગવાનું કારણ ગોડાઉન ના ઊપર ના ભાગે વેલડિંગ કામ ચાલતું હતું. તે દરમ્યાન વેલડિંગ ના તણખલા નીચે પ્લાસ્ટિક ઊપર પડેલ જેના કારણે આગ લાગેલ. આગ લાગતા કંપનીના માણસો અને આજુબાજુના માણસો આગ ઓલવવા નો પ્રયાસ કરેલ ત્યાર બાદ વિરમગામ નગરપાલિકા નુ ફાઈયર અને સુઝુકી કંપની નું ફાયર ત્યાં પહોંચેલ. વિઠલાપુર પોલીસ પણ ઘટના સ્થળે પોંહચીયા. આ ગોડાઉન માં અલગ અલગ કંપનીના સ્ક્રેપ મટીરીયલ આવે છે. રિપોર્ટર : નસીબ મલેક,…

Read More