જાલિષણા ગામ પાસે 3t કંપની ની સામે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોડાઉન માં લાગી આગ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

                આજે સવારે આદર્શ એન્ટર પ્રાઇઝ ગોદામ મા આગ લાગી આગ લાગવાનું કારણ ગોડાઉન ના ઊપર ના ભાગે વેલડિંગ કામ ચાલતું હતું. તે દરમ્યાન વેલડિંગ ના તણખલા નીચે પ્લાસ્ટિક ઊપર પડેલ જેના કારણે આગ લાગેલ. આગ લાગતા કંપનીના માણસો અને આજુબાજુના માણસો આગ ઓલવવા નો પ્રયાસ કરેલ ત્યાર બાદ વિરમગામ નગરપાલિકા નુ ફાઈયર અને સુઝુકી કંપની નું ફાયર ત્યાં પહોંચેલ. વિઠલાપુર પોલીસ પણ ઘટના સ્થળે પોંહચીયા. આ ગોડાઉન માં અલગ અલગ કંપનીના સ્ક્રેપ મટીરીયલ આવે છે.

રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Related posts

Leave a Comment