હિન્દ ન્યૂઝ, વેરાવળ
– ગાંધીનગર ખાતે પુરુષ એક આર ડી ઉમેદવારોને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે એ અયોગ્ય
– આંદોલનકારીઓ પાસેથી તંત્ર દ્વારા વસ્તુઓ જપ્ત કરી લેવી એ પણ અયોગ્ય
– સરકારે આ ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવી જોઈએ
તાલાળા ના આંદોલન કારી પ્રવિણભાઇ રામ નું નિવેદન.
બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા