દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત હિન્દન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મી માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે. ઉક્ત સંદર્ભમાં ખાબડે ઉમેર્યું કે, ભારતમાં પહેલા ઋષિ પરંપરા મુજબ જ્ઞાન આપવામાં આવતું હતું. શિષ્યોએ સમર્થ ગુરુની શોધ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવું પડતું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા સામર્થ્યવાન શિક્ષકોની પારદર્શક…
Read MoreDay: January 7, 2021
ધારી ખાતે ધારી તાલુકાના બુથ નં. 129 ના પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ
હિન્દ ન્યુઝ, ધારી ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલના પેજ સમિતિ અભિયાન તથા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી ની સૂચના મુજબ ધારી તાલુકાના બુથ નં. 129 ધારી (ઇન્દિરા નગર સરસિયા રોડ) પેજ નં.14 ની પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreડભોઈ બોડેળી હાઇવે પર ભયાનક અકસ્માત……
હિન્દ ન્યુઝ, ડભોઈ બોડેળી થી 5 કિ.મિ. પહેલા ભયાનક અકસ્માત થયો છે. જેમાં સામે ની સાઇડ થી આવી રહેલ બાઇક જેનો નંબર GJ 06 CH 2495 સામે થી આવી રહેલ સ્વીફ્ટ કાર જેનો નંબર GJ 06 LS 5689 માં ઘુસી ગયેલા હતો. જેમાં બાઇક ચાલક ને ઇજા થઇ હતી. અને તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ માં રીફર કરવા માં આવ્યા હતાં. રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ
Read Moreથરાદ ના ભાચર પીએચસી ખાતે આશા રીફ્રેશર ની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, થરાદ ભાચર પીએચસી ખાતે પાંચ દિવસીય આશા રીફ્રેશર ની તાલીમ નું આયોજન આજથી શરૂ કરવામાં આવેલ છે. જે સોમવાર સુધી ચાલુ રહેશે. જેમાં થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જેપાલ હાજર રહ્યા. ભાચર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.આર એ ચૌધરી દ્વારા આશા રીફ્રેશર ની તાલીમ આપવામાં આવશે. જેમાં આર.બી એસ.કે ડો.જસમીત ત્રિવેદી, આયુષ ડો.ભાણજી ચૌધરી, સુપરવાઇઝર હીરાભાઈ, સુપરવાઇઝર ખલીફાબેન તથા ભાચર અને ભોરોલ ની બધી આશા બહેનો એ ભાચર પીએચસી ખાતે આશા…
Read Moreઅરવલ્લીના મોડાસામાં આજથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
“મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલીયા યોજનાનો શુભારંભ કરાવશે” હિન્દ ન્યુઝ, મોડાસા ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અરવલ્લીના બાયડ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના અન્ય તાલુકાઓને પણ યોજનાનો લાભ મળે તે માટે તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે. જેમાં મોડાસામાં આજથી યોજનાનો પ્રારંભ થશે. આજે તા. ૮ જાન્યુઆરી ૨૦૨૧ના શુક્રવારના…
Read Moreથરાદ તાલુકાના થેરવાડા ગામમાં વિજપોલથી કરંટ લાગતા પશુપાલક નું મોત…
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા સવારમાં દૂધ ભરાવા જતા ગામમાં આવેલ વીજપોલ નો વાયર તુટતા લાગ્યો હતો કરંટ….. થેરવાડા ગામ પંચાયત વાયર રિપેર કરવા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં વિદ્યુત બોર્ડના બેદરકારીના કારણે મોત….. થેરવાડામાં પશુપાલકના મોતથી ગામમાં માતમ છવાયો…. રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ
Read Moreજામખંભાળિયા ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ માં કાર્યરત પાયલબેન પરમાર
હિન્દ ન્યુઝ, જામખંભાળિયા ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) જામખંભાળિયા ખાતે પોલીસ સ્ટેશન મા કાર્યરત છે. જેમા ઘરેલુ હિંસા, સામાજિક અત્યાચાર, લિંગભેદ, સ્ત્રી ભ્રુણ હત્યા જેવા પ્રશ્નો બાબતે પીડિતા મહિલાનુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય રક્ષણ તથા વિવિધ વિકલ્પો પૈકી મહિલાને પોતાની પસંદગી મુજબનો નિર્ણય લઈ શકે તે માટે સક્ષમ બનાવી જરૂરી કાર્યવાહી તથા યોગ્ય માર્ગદર્શન તથા મદદ પુરી પાડવામા આવે છે. જામખંભાળિયા ખાતે ૨૦૧૫ થી કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા અનેક…
Read Moreદિયોદર ના જાડા ગામે દફનવિધિ થયેલ નિલ ગાય ને બહાર કાઢી પી એમ કરાવ્યું
હિન્દ ન્યુઝ ,દિયોદર દિયોદર તાલુકા ના જાડા ગામે ગત દિવસે એક ખેતર માં નિલ ગાય ને દફનવિધિ કરવામાં આવી છે. તેવું ફોરેસ્ટ વિભાગ ને જાણવા મળતા દિયોદર ફોરેસ્ટ વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. જેમાં આજે વહેલી સવારે પશુ ડોકટર દ્વારા મૃતક નિલ ગાય ને દફનવિધિ માંથી બહાર કાઢી પી એમ કરવામાં આવતા નિલ ગાય નું જાનવર કરડવા થી મુત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. ગત દિવસે નિલ ગાય ની હત્યા કરી દફનવિધિ કરવામાં આવી હોવાનું સોસીયલ મીડિયા માં વાયરલ થતા આ મામલો…
Read Moreદિયોદર જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ઠાકોર બોડીગ ખાતે ભાજપ ની બેઠક મળી
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર ઠાકોર બોડીગ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને તાલુકા ભાજપ કાર્યકરો ની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ના ભાજપ ના આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી બેઠક શરૂ કરવામાં આવી હતી. જેમાં દિયોદર તાલુકા ભાજપ દ્વારા આવેલ જિલ્લા ભાજપ ના આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જેમાં આ બેઠક માં આગામી કાર્યક્રમો ને લઈ વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક માં જિલ્લા ભાજપ મંત્રી…
Read Moreદિયોદર ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી કથા નો પ્રારંભ 51 ગૌ માતા ની પૂજા થશે
“કોરોના વાઈરસ ની ગ્રાઇડ લાઈન મુજબ કથા યોજાશે કથા ભક્તો ટીવી પર લાઈવ નિહાળે છે” હિન્દ ન્યુઝ, દિયોદર ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા માં દિયોદર ખાતે ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી એટલે કે 7 જાન્યુઆરી થી વિષેશ ભાગવત કથા નો પ્રારંભ થઇ રહો છે. જેમાં આ વખતે પ્રથમ વખત એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 51 ગૌ માતા ની વિષેશ પૂજા અર્ચના થશે. જો કે કોરોના વાઈરસ વચ્ચે સરકાર ની…
Read More