ડભોઈ બોડેળી હાઇવે પર ભયાનક અકસ્માત……

હિન્દ ન્યુઝ, ડભોઈ

                                   બોડેળી થી 5 કિ.મિ. પહેલા ભયાનક અકસ્માત થયો છે. જેમાં સામે ની સાઇડ થી આવી રહેલ બાઇક જેનો નંબર GJ 06 CH 2495 સામે થી આવી રહેલ સ્વીફ્ટ કાર જેનો નંબર GJ 06 LS 5689 માં ઘુસી ગયેલા હતો.

જેમાં બાઇક ચાલક ને ઇજા થઇ હતી. અને તેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ માં રીફર કરવા માં આવ્યા હતાં.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment