ધારી ખાતે ધારી તાલુકાના બુથ નં. 129 ના પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ

હિન્દ ન્યુઝ, ધારી

                                      ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલના પેજ સમિતિ અભિયાન તથા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી ની સૂચના મુજબ ધારી તાલુકાના બુથ નં. 129 ધારી (ઇન્દિરા નગર સરસિયા રોડ) પેજ નં.14 ની પેજ સમિતિ ની જવાબદારી જમા કરતા કિશોરભાઈ રાઠોડ.

 

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment